Covid Vaccine/ ન્યૂઝીલેન્ડે કોવેક્સિનને આપી મંજૂરી, કોવેક્સિનના બંને ડોઝ લેનારાને દેશમાં પ્રવેશ

ન્યૂઝીલેન્ડ સરકારે આખરે કોવેક્સિન વેક્સિનનો સ્વીકાર કર્યો છે. ન્યૂઝીલેન્ડ સરકારે 8 રસીને માન્યતા આપી છે કે જેને ન્યૂઝીલેન્ડના લોકલ વેક્સિન…

Top Stories World
કોવેક્સિન
  • ન્યૂઝીલેન્ડે કોવેક્સિનને આપી મંજૂરી
  • કોવેક્સિનના બંને ડોઝ લેનારાને દેશમાં પ્રવેશ
  • ન્યૂઝીલેન્ડના વેક્સિન પાસપોર્ટમાં મળ્યું સ્થાન
  • વિશ્વની 8 રસીઓને વેક્સિન પાસપોર્ટમાં સ્થાન
  • હાલ માત્ર ન્યૂઝીલેન્ડ નાગરિકોને મળશે પ્રવેશ
  • ભારતીય વિદ્યાર્થીઓ માટે પણ રાહતના સમાચાર

ન્યૂઝીલેન્ડ સરકારે આખરે કોવેક્સિન વેક્સિનનો સ્વીકાર કર્યો છે. ન્યૂઝીલેન્ડ સરકારે 8 રસીને માન્યતા આપી છે કે જેને ન્યૂઝીલેન્ડના લોકલ વેક્સિન પાસમાં મંજૂરી મળી છે. આ અર્થ પ્રમાણે જો કોઇ ન્યૂઝીલેન્ડ નાગરિક કે પરમેનન્ટ રેસિડન્સી પ્રાપ્ત વ્યક્તિ ભારતમાં કોવેક્સિનના બંને ડોઝ લીધા હશે તો તેને ન્યૂઝીલેન્ડમાં વેક્સિન પાસમાં સંપૂર્ણ રસીકરમ પ્રાપ્ત વ્યક્તિ તરીકે ગણવામાં આવશે.

આ પણ વાંચો :એલોન મસ્ક વિશ્વભરની ભૂખને શાંત કરશે, કુલ સંપત્તિના 2 ટકા દાન કરશે

ન્યૂઝીલેન્ડ સરકારે આજે એક યાદી બહાર પાડી હતી અને વેક્સિન પાસ કેવી રીતે પ્રાપ્ત કરવો તેની પ્રક્રિયા પણ તેની સાથે જોડવામાં આવી હતી. જેમાં ન્યૂઝીલેન્ડે કુલ 8 રસીને આ યાદીમાં રાખી છે. જે આ પ્રમાણે છે.

આ પણ વાંચો : 130 ગરીબ અફઘાન મહિલાઓને વેચનાર આરોપી ઝડપાયો

આ પણ વાંચો :જાહેરાતના નિયમોમાં ફેરફાર છતાં ફેસબુક બાળકોના અંગત ડેટાને ટ્રેક કરે છે

આ પણ વાંચો :નિકારાગુઆના રાષ્ટ્રપતિ ઓર્ટેગા અને પૂરી સરકારનાં અમેરિકા આવવા પર પ્રતિબંધ