Gujarat/ સુરતઃ કામરેજમાં ગેસ બોટલ બ્લાસ્ટની ઘટના, ત્રણેય વ્યક્તિને સારવાર અર્થે સુરત લવાયા, સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કરાયા દાખલ, ગેસની બોટલ બ્લાસ્ટ થતા ત્રણેય દાઝ્યા હતા, કામરેજ પુલ નીચે બની હતી ઘટના July 29, 2022July 29, 2022parth amin Breaking News