Jamnagar/ જામનગરઃકેબિનેટ મંત્રી રાઘવજી પટેલનો વિરોધ, મહાનગરપાલિકામાં સભા ખંડ બહાર વિરોધ, લમ્પી વાયરસ મુદ્દે છે રાઘવજી પટેલની મીટીંગ, અધિકારીઓ સાથે મીટીંગ છે ચાલુ, કૈલાશ ગોહિલ નામના વ્યકિતએ કર્યો વિરોધ, રાઘવજી પટેલ સહિત સરકાર પર કર્યા પ્રહારો, વિરોધ દર્શાવતી વખતે કેબિનેટ મંત્રીને અભણ કહ્યા, પોલીસ કાફલો મનપા કચેરી ખાતે દોડી આવ્યો

Breaking News