Rajkot/ રાજકોટના મહાકાલેશ્વર મહાદેવ મંદિરથી લાઈવ, 200વર્ષથી વધુનો ઇતિહાસ ધરાવે છે આ મંદિર, હજારો ભાવિકો દર્શન અને પૂજન અર્થે પહોંચ્યા, આજે શ્રાવણ માસ નો પ્રથમ સોમવાર, આજના દિવસનું હોય છે અનેરું મહત્વ, ભાવિકો જપ, તપ, વ્રત કરતા હોય છે આજે

Breaking News