Gujarat/
લમ્પીના કહેરથી પશુપાલકોમાં ચિંતા, રાજ્યના 20 જિલ્લામાં લ્મ્પી વાયરસ વકર્યો, ગઈ કાલ સુધી 12 જિલ્લામાં જ હતો લ્મ્પી વાયરસ, રાજ્યમાં 1935 ગ્રામ્ય વિસ્તારમાં લ્મ્પી વાયરસની અસર, 31 જુલાઈ સુધી રાજ્યમાં 1431 પશુઓના મોત, 31 જુલાઈએ કુલ 87 પશુઓના મોત , 8,17,207 પશુઓને રસી આપવામાં આવી, અત્યાર સુધી સૌથી વધુ કચ્છ જીલ્લામાં કેસ નોંધાયા, કચ્છ જીલ્લામાં 37,414 કેસ નોંધાયા, કચ્છમાં અત્યાર સુધી 58 પશુના મોત