vadodra/ વડોદરા: VMCએ લીધેલા નમુના ફેલ, ખાદ્ય પદાર્થોના નમુના ફેલ, ઉનાળા દરમિયાન લેવાયેલ 24 નમુના ફેલ, ફુડ સેફ્ટી & સ્ટાન્ડર્ડ એક્ટ 2006 મુજબની કાર્યવાહી, મેંગો મિલ્ક શેક,પનીર,દુધના નમુના લેવાયા હતા, મરચુ પાવડર, કુલ્ફીના પણ નમુના લેવાયા હતા, એફએસઆઈ એક્ટ હેઠળ થશે કાર્યવાહી

Breaking News