vadodra/ વડોદરા: MGVCLના આદેશને લઇ વિવાદ, વીજ કંપનીના આદેશને લઇ વિવાદ, બિલ ફરજિયાત ઓનલાઇન ભરવાનો આદેશ, 10000 કે તેથી વધુ રકમનું બિલ ભરવું પડશે ઓનલાઇન, ઓનલાઇન બિલ માટે લોકોને ટ્રાન્ઝેક્શન ફી પડશે ચુકવવી, ક્રેડિટ, ડેબિટ કાર્ડની કન્વીનિયન્સ ફી પણ પડશે લાગુ, 18% જીએસટીની રકમ પણ ચૂકવવી પડશે, 10 હજારના બિલમાં 100 રૂ વધુ ચૂકવવા પડશે, 10 હજારથી ઓછા બિલ ઓફ્લાઈન ભરી શકાશે, આદેશને પગલે વેપારીઓમાં ભારે નારાજગી

Breaking News