સાબરકાંઠા/ સાબરકાંઠા: જિલ્લામાં લમ્પી વાયરસ પહોંચ્યો, જિલ્લામાં લમ્પી વાયરસ 10 કેસ નોઘાયા, આઠ માંથી પાંચ તાલુકામાં નોંધાયા 10 કેસ, ઇડરના કાનપુરમાં 1, માનગઢમાં 1 ઉમેદપુરમાં 1 કેસ, માનપુર ગામ 1 કેસ અને તલોદના સલાટપુરમાં 2 કેસ, હિંમતનગરમાં 2 કેસ,જયારે ખેડબ્રહ્માના મટોડામાં 1 કેસ, પોશીનાના ગાંધીસણમાં 1 કેસ નોંધાતા તંત્રમાં ફફળાટ August 2, 2022August 2, 2022parth amin Breaking News