Botad/ બોટાદ બરવાળા કેમિકલ કાંડ મામલો, AMOS કંપનીના માલિકોએ કરી જામીન અરજી, બોટાદ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી, સમીર પટેલ અને 4 લોકોએ આગોતરા જામીન માગ્યા, કુલ 5 લોકોએ આગોતરા જામીન અરજી કરી, આજે બોટાદ સેશન્સ કોર્ટમાં વિગતવાર સુનાવણી

Breaking News