Narmada/
નર્મદા: બારખાડી ગામમાં મહિલા દ્વારા ખેંચાયું હળ, બળદના સ્થાને મહિલા હળ ખેંચતી જોવા મળી, જિલ્લાના કેટલાક વિસ્તારો વિકાસથી વંચિત, પહાડી વિસ્તારમાં બળદ કે ટ્રેકટર જઈ શકતા નથી, બળદ કે ટ્રેકટર ન જઈ શકતા મહિલાએ હળ ખેંચ્યું, જંગલ પહાડ વિસ્તારમાં છે સુવિધાઓનો અભાવ, ડુંગરાળ વિસ્તારના પરિવારો ખેતી કરી ગુજરાન ચલાવે છે