Surat/ સુરતઃ ઉકાઈ ડેમ માંથી છોડાયું પાણી, ડેમ માંથી 75000 ક્યુસેક પાણી છોડાયું, ઉપરવાસમાં વરસાદને પગલે છોડાયું પાણી, પાણી છોડાતા હરિપુરા કોઝવે પર પાણી ફરી વળ્યાં, 15 ગામો બારડોલીના મુખ્ય માર્ગથી થયા સંપર્ક વિહોણા, વહીવટી તંત્રએ માર્ગ કર્યો બંધ, પોલીસ તંત્ર બન્યું એલર્ટ August 8, 2022August 8, 2022parth amin Breaking News