Gujarat/ દેવભૂમિ દ્વારકાઃ કલ્યાણ પુરમાં ધોધમાર વરસાદ, કેશવપરથી કલ્યાણપુર વચ્ચે આવેલ પુલ પર ભરાયા પાણી, સ્થાનિક નદી બે કાંઠે વહેતી થતા કાર તણાઈ, સ્થાનિકોએ ટ્રેક્ટર અને દોરડાની મદદથી બહાર કાઢી, કારમાં સવાર 5 લોકોનો આબાદ બચાવ, સરપંચ અને સ્થાનિકોમાં સરકાર સામે રોષ, વરસાદમાં અનેકવાર ગામ સંપર્ક વિહોણું બને છે, અનેકવાર રજૂઆત કર્યા બાદ પણ નથી આવતુ પરિણામ
