bhavnaga/
ભાવનગર: કપરામાં ત્રણ શખ્સ પર હુમલો, એકને યુવાનને માથાના ભાગે ઇજા થઇ, બે યુવાનોને પગના ભાગે ઇજા થઇ, સારવાર માટે 108 દ્વારા સરટી હોસ્પિટલ ખસેડાયા, ડોક્ટર દ્વારા યોગ્ય સારવાર નહિ અપાયાના આક્ષેપ, ડોકટર ઊંઘતા હોય અને તેવા દ્રશ્યો આવ્યા સામે, રાત્રે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, કલાકો વિત્યા હોવા છતાં દર્દીને એડમિટ કરવા ઇન્કાર