Gujarat/ સુરતઃ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી, સૌ પ્રથમ વખત સેનેટની ચૂંટણીમાં ત્રી પાંખીયો જંગ, ABVP, NSUI અને આપ મેદાને, 15 બેઠકો પર 43 દાવેદારોના ભાવિનો થશે ફેસલો, શહેરમાં 23 જેટલા મતદાન કેન્દ્રો ફાળવાયા, સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે મતદાન
