Junagadh/ જૂનાગઢમાં રખડતા ઢોરનો આતંક યથાવત, બે આખલાની લડાઈ સીસીટીવી કેમેરામાં કેદ, મુરલીધર ગેસ્ટ હાઉસમાં આખલા ઘૂસ્યા, શહેરના બસ સ્ટેન્ડ રોડ પર બની ઘટના, ગેસ્ટ હાઉસના ટેબલ ખુરશી તોડી નાખ્યાં, આખલા યુદ્ધથી લોકોમાં નાસભાગ, શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો, સદનસીબે કોઈ જાનહાની નહી

Breaking News