celebrate-75-years-of-independence/ આજે 76મા સ્વતંત્રતા પર્વની ઉજવણી, દેશભરમાં સ્વતંત્રતા પર્વની જોરશોરથી ઉજવણી, રાજ્ય કક્ષાની ઉજવણી મોડાસા ખાતે, મોદી 9મી વખત લાલ કિલ્લા પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવશે, પોલીસ-સૈન્યના જવાનોને શૌર્ય મેડલ થશે એનાયત, લાલ કિલ્લો પહેલી વખત એન્ટી ડ્રોન સિસ્ટમથી સજ્જ, 400 કમાન્ડો,25 હજાર પોલીસ જવાનો તૈનાત, દિલ્હી અભેધ કિલ્લામાં ફેરવાયુ August 15, 2022August 15, 2022parth amin Breaking News