Gujarat/ રાજકોટ: તહેવારોમાં સીઝનલ રોગચાળો વધ્યો, શહેરમાં ડેંગ્યુના ચાર કેસ વધ્યા, શહેરમાં સતત દોઢ માસથી ચોમાસાના માહોલની અસર, શરદી ઉધરસ તાવના કેસો વધ્યા, સપ્તાહમાં તાવ શરદી ઉધરસના કેસોનો આંક 537, મહાનગરપાલિકા દ્વારા ફોગીંગ સહિત કાર્યવાહી કરી તેજ

Breaking News