Gujarat/ નવસારીઃ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, કાવેરી, અંબિકા અને પૂર્ણા નદીમાં ઘોડાપુરની સ્થિતિ, ભારે વરસાદને પગલે પૂર્ણા નદી હાઈ લેવલ ઉપર વહી, શહેરના કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા, વહીવટી તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસવાની સુચના, જિલ્લામાં 2 NDRFની ટીમો પણ તૈનાત કરી દેવાઇ,
