Patan/
પાટણ જિલ્લામાં વઘુ એક તળાવ થયું ઓવરફ્લો, સિદ્ધપુરના કાકોશી ગામનું તળાવ થયું ઓવરફ્લો, ઓવરફલો તળાવનું પાણી ગામ તરફ આગળ વધ્યુ, તળાવ નજીકના મંદિરમાં ધુસ્યુ તળાવનું પાણી, ચાણસ્માના રણાસણ ગામનું પણ તળાવ થયું હતું ઓવરફ્લો, બે દિવસ પહેલા રણાસણ ગામનું તળાવ થયું હતુ ઓવરફ્લો, અત્યાર સુઘી પાટણના 2 ગામોના તળાવ થયા ઓવરફ્લો