Mahesana/ મહેસાણા: ધરોઈ ડેમમાં પાણીની આવક ઘટી, 8 પૈકી 4 દરવાજા બંધ કરવામાં આવ્યા, 2 દરવાજા 7 ફૂટ સુધી ખુલ્લા રખાયા, બીજા 2 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા, ધરોઈ ડેમમાં 36382 ક્યુસેક પાણીની આવક, ધરોઈ ડેમમાંથી 36382 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે, ધરોઈ ડેમની જળ સપાટી 619.02 ફૂટ થઈ, ધરોઈ ડેમની ભયજનક જળ સપાટી 622 ફૂટ, ધરોઈ ડેમમાં પાણીનો સ્ટોક 88.47 ટકા થયો
