Gujarat/ અમદાવાદ:શહેરમાં ફરી મેઘરાજાનું આગમન, પૂર્વના અનેક વિસ્તારમાં વરસાદ, પશ્ચિમ વિસ્તારમાં પણ ભારે વરસાદ, રાણીપ,એસજી હાઇવે,નારણપુરામાં વરસાદ, પુર્વના નરોડા,બાપુનગરમાં પણ વરસાદ, સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા શરૂ,

Breaking News