Gujarat/ અમદાવાદ: રેડિયો જોકી કૃણાલના પિતાનો આપઘાત, જનતાનગર રેલ્વે ક્રોસિંગ પાસેથી મળ્યો મૃતદેહ, સોલા હાઈકોર્ટ પોલીસે અકસ્માતે ગુનો નોંધ્યો, પોલીસે સ્યુસાઈડ નોટ કરી કબ્જે, કૃણાલની પહેલી પત્ની અને પરિવારજનો જવાબદાર, પોલીસ તપાસમાં આવ્યું સામે,

Breaking News