Mehsana/
મહેસાણા: પ્રેમ લગ્નમાં સહી ફરજીયાત કરવા સંમેલન, યુવતીના પ્રેમ લગ્નમાં માતા-પિતાની સહીની માંગ, 84 કડવા પાટીદાર સમાજ દ્વારા સંમેલન, રાજયભરમાંથી વિવિધ સમાજના પ્રમુખ ઉપસ્થિત, સૌરાષ્ટ્ર રાજપુત સમાજે ટેકો જાહેર કર્યો, ચરોતર બ્રહ્મ સમાજ, પ્રજાપતિ સમાજનો પણ ટેકો જાહેર, નાયી સમાજ દ્વારા ટેકો પણ જાહેર કરાયો, વિવિધ સમાજ દ્વારા આપવામાં આવ્યો ટેકો