Gujarat/ સુરતઃ ઓલપાડ કોંગ્રેસ સમિતિના ધરણા, સાયણ ગ્રામ પંચાયત કચેરી બહાર વિરોધ પ્રદર્શન, મોંઘવારી,રખડતા ઢોર સહિતના મુદ્દે વિરોધ, સાયણ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, પોલીસે 30થી વધુ કાર્યકરોની કરી અટકાયત, કોંગી કાર્યકરોએ ભાજપે વિરુદ્ધ લગાવ્યા નારા August 29, 2022August 29, 2022parth amin Breaking News