Gujarat/ જૂનાગઢઃ આજે પણ શાળાઓ બંધ, ભારે વરસાદની આગાહીના પગલે લેવાયો નિર્ણય, આજે તમામ શાળાઓ બંધ રાખવા નિર્ણય, જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા લેવાયો નિર્ણય, શિક્ષક અને સ્ટાફે શાળાએ રહેવું પડશે હાજર, શાળામાં આશ્રયસ્થાન માટેની વ્યવસ્થા કરવા સુચના, આચાર્યઓએ હેડ ક્વાર્ટર છોડવાની મનાઈ,
