Gujarat Visit/ સુરતમાં દારૂનો વિપુલ જથ્થો આવતો હોવાની માહિતી, સુરત પોલીસની કામગીરીએ જ સાબિતી આપી, દેશી અને વિદેશી દારૂનું સુરતમાં છે વિપુલ માધ્યમ, 3 માસમાં 86.71 લાખનો દારૂ પોલીસે પકડયો, વિદેશી દારૂની બોટલો સાથે 473 આરોપી પકડયા, ત્રણ માસમાં જ 5.54લાખથી વધુ દેશી દારૂ પકડ્યો, ત્રણ માસમાં જ 3013 આરોપીને પકડયા,
