પ્રધાનમંત્રી કાર્યલયમાં મોડી રાત્રે આગ લાગી હતી.PMOના બીજા માળે 242 નંબરના રૂમમાં આગ લાગી હતી.ફાયર અધિકરીના જણાવ્યા અનુસાર આ આગ 3:35 કલાકે લાગી હતી.રૂમમાં લાગેલા ACથી આગ લાગવાની શરૂઆત થઈ હતી.ત્યાર પછી રૂમમાં ધૂમાડા જોવા મળ્યા હતા.આ આગ પર કાબૂ મેળવવા માટે ફાયર ફાયટરની 10 ગાડિયો પોહંચી હતી અને લગભગ એક કલાક પછી આ આગ પર નિયત્રણ લાવી શકાયું હતું.ઉલ્લેખનીય છે કે આગથી કેટલું નુકશાન થયું છે તે હાલ જાણી શકાયું નથી..
Not Set/ PMOના બીજા માળે લાગી આગ
પ્રધાનમંત્રી કાર્યલયમાં મોડી રાત્રે આગ લાગી હતી.PMOના બીજા માળે 242 નંબરના રૂમમાં આગ લાગી હતી.ફાયર અધિકરીના જણાવ્યા અનુસાર આ આગ 3:35 કલાકે લાગી હતી.રૂમમાં લાગેલા ACથી આગ લાગવાની શરૂઆત થઈ હતી.ત્યાર પછી રૂમમાં ધૂમાડા જોવા મળ્યા હતા.આ આગ પર કાબૂ મેળવવા માટે ફાયર ફાયટરની 10 ગાડિયો પોહંચી હતી અને લગભગ એક કલાક પછી આ આગ […]