દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૧૧-૧૦-૨૦૨૪, શુક્રવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / આસો સુદ આઠમ
- રાશી :- મકર (ખ,જ)
- નક્ષત્ર :- ઉત્તરાષાઢા (સવારે ૦૫:૨૬ સુધી. ઓકટો-૧૨)
- યોગ :- સુકર્માં (સવારે ૦૩:૦૨ સુધી. ઓકટો -૧૨)
- કરણ :- બવ (બપોરે ૧૨:૧૦ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- કન્યા ü મકર
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૬.૩૪ કલાકે ü સાંજે ૦૬.૧૭ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü ૦૨:૦૦ પી.એમ, ü ૧૨:૫૦ એ.એમ
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૦૨ થી બપોર ૧૨:૫૦ સુધી. ü સવારે ૧૦.૫૮ થી બપોરે ૧૨.૨૫ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- આજે નવમું નોરતું છે.
- આઠમની સમાપ્તિ : બપોરે ૧૨:૦૯ સુધી.
તારીખ :- ૧૧-૧૦-૨૦૨૪, શુક્રવાર / આસો સુદ આઠમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૮:૦૨ થી ૦૯:૩૦ |
અમૃત | ૦૯:૩૦ થી ૧૦:૫૮ |
શુભ | ૧૨:૨૬ થી ૦૧.૫૩ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૯:૨૧ થી ૧૦:૫૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- વિશ્વાસઘાત થવાની શક્યતા છે.
- નિર્ણય લેતા પહેલા વિચારવું.
- અણધાર્યો ફાયદો થાય.
- નિયમિત કાર્ય કરતા અલગ કાર્ય થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૬
- વૃષભ (બ, વ, ઉ) :-
- સમયનો સારો ઉપયોગ થાય.
- તમારું સ્વાસ્થ ખીલી ઉઠશે.
- ખાટું-મીઠું ખાવાનું મન થાય.
- ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૮
- મિથુન (ક, છ, ઘ) :-
- ધન લાભ થાય.
- વર્તન વાણીમાં સંભાળવું પડે.
- પ્રેમનો પ્રસ્તાવ આવી શકે છે.
- દિવસ આનંદમય જાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
- કર્ક (ડ , હ) :-
- સાંજ પછી મન પ્રફ્ફુલિત રહે.
- પ્રેમનો વરસાદ વરસે.
- નવી તક ઉભી થાય.
- શોપિંગ કરવાનું મન થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- જીવનમાં નવી વ્યક્તિનું આગમન થાય.
- કોઈ મોટી યોજના બને.
- કોઈ સારું કાર્ય થાય.
- જીવનસાથી જોડે આનંદમાં દિવસ પસાર થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૧
- કન્યા (પ , ઠ, ણ) :-
- કામનું દબાણ રહે.
- મુડી રોકતા પહેલા વિચારવું.
- દિવસ આખો વ્યસ્ત રહે.
- નાના ભાઈ – બહેનથી લાભ થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૩
- તુલા (ર , ત) :-
- સાંજ પછી આર્થિક લાભ થાય.
- નવી નોકરી તથા પ્રમોશનની વાત આગળ વધે.
- દિવસ આનંદમય જાય.
- નવી ભેટ મળી શકે છે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- વૃશ્વિક (ન, ય) :-
- શરીરમાં નાનો મોટો દુખાવો થાય.
- ભૂતકાળની યાદો તાજી થાય.
- પત્નીથી સાચવવું.
- મિત્રો સાથે દિવસ આનંદમય પસાર થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૯
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- માનસિક શાંતિ મળે.
- ભાગીદારીમાં નવું સાહસ કરી શકો.
- જીવનસાથી તરફથી ભેટ મળી શકે છે.
- અચાનક લોટરી લાગે.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- નવી નોકરી કે ધંધાની તક મળે.
- દિવસ આનંદમય પસાર થાય.
- વડીલોનું ધ્યાન રાખવું.
- આસપાસના લોકોથી સાચવવું.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મૂડી રોકાણની નવી તક ઉભી થાય.
- કોઈ સમસ્યાનો હલ આવી શકે તેમ છે.
- દિલની વાતો શેર થાય.
- અજાણ્ય પર વિશ્વાસ ન કરવો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- આર્થિક તંગી જણાય.
- ઉર્જાનું સ્તર ઊંચું રહે.
- પ્રિય પાત્ર તમને અસીમ પ્રેમ આપે.
- પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૩
આ પણ વાંચો:શનિદેવ માર્ગી થવાથી તમે થશો માલામાલ! તમારી રાશિને શું અસર થશે
આ પણ વાંચો:સૂર્ય પર ગ્રહોના સેનાપતિ મંગળની દ્રષ્ટિ તમને કેવું ફળ આપશે
આ પણ વાંચો:અષ્ટમી પૂજા ક્યારે કરવામાં આવશે? જાણી લો શુભ સમય અને મુહૂર્ત