india news/ પુત્રવધુને શારીરિક સંબંધોની ફરજ પાડનારને જામીન નહીં: હાઇકોર્ટ

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે એક વ્યક્તિને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. આ વ્યક્તિએ પોતાની જ પુત્રવધૂને શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. પંજાબના એક વ્યક્તિએ તેની વહુ પર શારીરિક સંબંધ બાંધવાનું દબાણ કર્યું હતું.

Breaking News India
Beginners guide to 2024 11 14T160226.037 પુત્રવધુને શારીરિક સંબંધોની ફરજ પાડનારને જામીન નહીં: હાઇકોર્ટ

Chandigadh: પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે એક વ્યક્તિને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. આ વ્યક્તિએ પોતાની જ પુત્રવધૂને શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. પંજાબના એક વ્યક્તિએ તેની વહુ પર શારીરિક સંબંધ બાંધવાનું દબાણ કર્યું હતું. આટલું જ નહીં, તે ઘણીવાર તેની વહુ સાથે પણ આવું કરતો હતો.

મામલો હાઈકોર્ટમાં ગયો હતો અને હવે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે કહ્યું છે કે, ‘પુત્રવધુ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવું એ એક મોટો અનૈતિક ગુનો છે અને આ માટે આરોપીને જામીન આપી શકાય નહીં. હાઈકોર્ટે આરોપી સસરાને જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો.

મહિલાએ આરોપી સસરા વિરુદ્ધ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. મહિલાની અરજી પર સુનાવણી કરતાં હાઈકોર્ટે કહ્યું કે સંબંધની એક મર્યાદા હોય છે અને આરોપીને જામીન આપી શકાય નહીં કારણ કે તેણે ગંભીર અનૈતિક ગુનો કર્યો છે.

પંજાબની એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેના સાસરિયાંએ તેના પર શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું અને તેના પતિએ પણ તેને આ કૃત્યમાં સાથ આપ્યો હતો. મહિલાએ તેના સસરાના ગંદા શબ્દો પણ રેકોર્ડ કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બળાત્કાર બાદ શરીર પર ઠોકી ખીલી,પછી જીવતી સળગાવી…મણિપુરમાં ત્રણ બાળકોની માતા સાથે ક્રૂરતા

આ પણ વાંચો: તે માતા જેવી હતી…’, જમાઈએ પત્ની સાથે ઝઘડા પછી સાસુ પર બળાત્કાર કર્યો; જાણો બોમ્બે હાઈકોર્ટે શું કહ્યું?

આ પણ વાંચો: ઓનલાઈન ગેમ્સ દ્વારા મિત્રતા, હોટેલમાં બળાત્કાર અને પછી ધર્મ પરિવર્તનની રમત… લવ જેહાદની ચોંકાવનારી વાર્તા