Ahmedabad News : અમદાવાદમાં એન.આર.આઈ વ્યક્તિનો પ્લોટ ખોટી રીતે બીજાને વેંચીને છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના પોશ વિસ્તારમાં આવેલી પ્લોટની સ્કીમમાંથી વર્ષોથી પડતર રહેલા એક પ્લોટને, ચેરમેન સહિત અન્ય લોકોએ ખોટા દસ્તાવેજો બનાવી વેચાણ કરી દેવાની ફરિયાદ સોલા પોલીસ મથકમાં નોંધાઈ છે.
ફરિયાદને આધારે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. અન્ય લોકોના પ્લોટ પર પણ ખોટા દસ્તાવેજો બનાવી વેચાણ થયા છે કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: કાશ્મીરના લોકો ઊંચા દરે વીજળીનું બિલ ચૂકવવા મજબૂર
આ પણ વાંચો: સ્મૃતિવનમાં મિયાવાકી પદ્ધતિથી એક સાથે ૬૫,૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે
આ પણ વાંચો: રેતી ખનન પર્યાવરણીય સંકટ બનવાની નજીક, રેતી એ પાણી પછી વિશ્વમાં બીજા ક્રમે સૌથી વધુ શોષિત કુદરતી સંસાધન