National/ NSA અજીત ડોભાલના ઘરે સિક્યોરિટી બ્રીચ, ડોભાલના ઘરે શકમંદે કરી ઘૂસણખોરીની કોશિશ, ઘૂસણખોરી કરનારા શકમંદને ઝડપી લેવાયો, ઝડપાયેલા શખ્સનો ચોંકાવનારો દાવો, શરીરમાં ચિપ લાગેલી છે, રિમોટથી ચલાવાય છે, ઝડપાયેલો શખ્સ કર્ણાટકના બેંગલુરુનો વતની, દિલ્હી પોલીસના સ્પેશયલ સેલ દ્વારા પૂછપરછ, આતંકીઓના નિશાને ભારતના NSA ડોભાલ?

Breaking News