Election/ OBC મત સાચવવા રાજકીય પક્ષોમાં હોડ વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષોમાં હોડ ભાજપના નેતાઓ આજે જશે સમર્પિત આયોગમાં ભાજપના OBC નેતાઓ કરશે આયોગની મુલાકાત મંત્રી જગદીશ પંચાલની આગેવાનીમાં મુલાકાત અન્ય રાજકીય પક્ષો પણ આયોગમાં કરશે મુલાકાત

Breaking News