સાઉદી અરબના રાજાની આલીશાન લાઈફસ્ટાઈલ વિશે તો તમે અવાર નવાર સાંભળતા જ હશો. કહેવાય છે કે દુનિયાની દરેક શાન-ઓ-શૌકતનો સામાન આ સાઉદી રાજાની પાસે હોય છે. ગત દિવસોમાં મીડિયામાં સાઉદી કિંગની લાઈફ સ્ટાઈલ સાથે જોડાયેલી ખબરો મીડિયામાં ચર્ચાનો વિષય બની હતી. પણ તાજેતરમાં સાઉદી કિંગ SALMAN BIN ABDUL AJIJ ચાર દિવસીય મોસ્કોની યાત્રા પર છે. આ યાત્રા દરમિયાન તેમના આરામનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પોતાના પ્રાઈવેટ પ્લેનથી મોસ્કો પહોંચેલા સાઉદી કિંગને એક અજીબો ગરીબ મુસીબતનો સામનો કરવો પડયો. અને આ ઘટના દરમિયાન તેમની ખુબ મજાક પણ ઉડી. અને રસ્તાની વચ્ચે સાઉદી કિંગની સોનાની સીડિ ખરાબ થઈ ગઈ.
Not Set/ OMG : આ શું રસ્તાની વચ્ચે ખરાબ થઈ સાઉદી કિંંગની ‘સોનાની સીડિ’
સાઉદી અરબના રાજાની આલીશાન લાઈફસ્ટાઈલ વિશે તો તમે અવાર નવાર સાંભળતા જ હશો. કહેવાય છે કે દુનિયાની દરેક શાન-ઓ-શૌકતનો સામાન આ સાઉદી રાજાની પાસે હોય છે. ગત દિવસોમાં મીડિયામાં સાઉદી કિંગની લાઈફ સ્ટાઈલ સાથે જોડાયેલી ખબરો મીડિયામાં ચર્ચાનો વિષય બની હતી. પણ તાજેતરમાં સાઉદી કિંગ SALMAN BIN ABDUL AJIJ ચાર દિવસીય મોસ્કોની યાત્રા પર છે. […]