કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 31 ઓક્ટોબર આસો વદ ચૌદસ ગુરૂવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. ચિત્રા નક્ષત્ર બેઠું છે. સવારે 6.44 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.01 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે દિવાળી છે.
ચૌદસની સમાપ્તિ : બપોરે ૦૩:૫૪ સુધી.
તારીખ :- ૩૧-૧૦-૨૦૨૪, ગુરુવાર / આસો વદ ચૌદસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૬:૪૪ થી ૦૮:૦૮ |
લાભ | ૧૨:૨૩ થી ૦૧:૪૭ |
અમૃત | ૦૧:૪૭ થી ૦૩.૧૨ |
શુભ | ૦૪:૩૭ થી ૦૬:૦૧ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
અમૃત | ૦૬:૦૧ થી ૦૭:૩૭ |
- મેષ (અ, લ , ઈ) :-
- આર્થિક તંગી જણાય.
- ઉર્જાનું સ્તર ઊંચું રહે.
- મન હળવું બને.
- પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- સ્વસ્થમાં સભાળ લેવી.
- મૂડી રોકાણની નવી તક ઉભી થાય.
- વ્યસન છોડી શકો.
- કોઈ સમસ્યાનો હલ આવી શકે તેમ છે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- નવી નોકરી કે ધંધાની તક મળે.
- દિવસ આનંદમય પસાર થાય.
- કર્મચારી વર્ગ સાથે મતભેદ થાય.
- વડીલોનું ધ્યાન રાખવું.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૬
- કર્ક (ડ, હ) :-
- ધન પ્રાપ્તિના યોગ પ્રબળ છે.
- ભાગીદારીમાં નવું સાહસ કરવા માટે દિવસ સારો છે.
- ચા-કોફી પીવાથી મૂડ બને.
- અહંકારને ન આવવા દો.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૨
- સિંહ (મ, ટ) :-
- ઓચિંતી કોઈ ચિંતા થાય.
- ભૂતકાળની યાદો તાજી થાય.
- કોઈ મહત્વની વાત આગળ વધે.
- મિત્રો સાથે દિવસ આનંદમય પસાર થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૯
- કન્યા (પ, ઠ, ણ) :-
- સાંજ પછી આર્થિક લાભ થાય.
- નવી નોકરી તથા પ્રમોશનની વાત આગળ વધે.
- દિવસ આનંદમય જાય.
- માનસિક સ્થિતિ સારી બને.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- તુલા (ર, ત) :-
- કામનું દબાણ રહે.
- મુડી રોકતા પહેલા વિચારવું.
- દિવસ આખો વ્યસ્ત રહે.
- નાના ભાઈ – બહેનથી લાભ થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૩
- વૃશ્વિક (ન, ય) :-
- જીવનમાં નવી વ્યક્તિનું આગમન થાય.
- કોઈ મોટી યોજના બને.
- ગેરસમજણ ઉભી થઇ શકે.
- ફરવા-હરવાનું મન થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નવી તક ઉભી થાય.
- કોઈ રાજકીય લાભ મળે.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- વસ્તુ સારી કિંમતમાં વેચાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- કોઈનું અપમાન ન થાય તેનું ધ્યાન રાખવું.
- વર્તન વાણીમાં સંભાળવું પડે.
- શરાબ-જુઆથી દૂર રહેવું.
- ગુસ્સા પર કાબૂ રાખવો.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- નવી વસ્તુ તમારી પાસે આવે.
- મનનું મનમાં ન રાખવું.
- તમારું સ્વાસ્થ સંભાળવું પડે.
- સુગંધિત દ્રવ્ય લગાવીને નીકળવું.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૮
- મીન (દ, ચ, ઝ, થ):-
- વિશ્વાસઘાત થવાની શક્યતા છે.
- મનની વાતો બહાર આવે.
- નિર્ણય લેતા પહેલા વિચારવું.
- ગાળામાં પ્રોબ્લેમ રહે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૬
આ પણ વાંચો:ભગવાન શિવના તાંડવ પાછળની કથા જાણો, સ્કંદ પુરાણમાં નટરાજની મુદ્રાનો છે ઉલ્લેખ
આ પણ વાંચો:દિવાળી કઈ તારીખે ઉજવાશે, સરકારી કેલેન્ડર અને પંચાગ શું કહે છે…
આ પણ વાંચો:શું મુહૂર્ત ટ્રેડિંગમાં ઈન્ટ્રા ડે અને F&O કરી શકાય? રોકાણકારોને કેટલી વખત નુકસાન થયું