દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ: આજે 14 સપ્ટેમ્બર ભાદરવા સુદ અગિયારસ શનિવાર છે. ચંદ્ર મકર રાશિમાં છે. સૂર્ય રાશિ સિંહ છે. મૂળ ઉત્તરાષાઢા બેઠું છે. સવારે 6.25 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.45 કલાકે થશે. આજે વિંછુડો નથી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે પરિવર્તની એકાદશી છે. - અગિયારસની સમાપ્તિ : રાત્રે ૦૮:૪૩ સુધી
- તારીખ :- ૧૪-૦૯-૨૦૨૪, શનિવાર / ભાદરવા સુદ અગિયારસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા |
|
ચોઘડિયું | સમય |
શુભ | ૦૭:૫૮ થી ૦૯:૩૦ |
લાભ | ૦૨:૦૬ થી ૦૩:૪૦ |
અમૃત | ૦૩:૪૦ થી ૦૫.૧૦ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૬:૪૩ થી ૦૮:૧૧ |
શુભ | ૦૯:૪૦ થી ૧૧:૦૭ |
અમૃત | ૧૧:૦૭ થી ૧૨:૩૪ |
- મેષ (અ, લ , ઈ) :-
- વેપારમાં ફાયદો થાય.
- નોકરીમાં નવી વાતો મળે.
- જમીન – મકાનથી ફાયદો થાય.
- કોર્ટ કચેરીથી દૂર રહેવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- વિચારોમાં બદલાવ થાય.
- માથે બરફ રાખવો.
- પરિવાર સાથે મોજમાં દિવસ જાય.
- અદભૂત શક્તિનો અનુભવ થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૩
- મિથુન (ક, છ, ઘ) :-
- ધન સમજી વિચારીને વાપરવું.
- યોગ અને ધ્યાન કરવું.
- આર્થીક મુશ્કેલી આવે.
- લગ્નજીવનમાં સંભાળવું.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૧
- કર્ક (ડ , હ) :-
- ઘરમાં નવી વસ્તુ આવે.
- કિંમતી સમાનનું ધ્યાન રાખવું,
- ખોટી દલીલો ન કરવી.
- ખાલી સમયમાં રમત રમાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૫
- સિંહ (મ , ટ) :-
- માતા તરફથી ધન લાભ થાય.
- યાદગાર દિવસ રહે.
- મનને નિયંત્રણમાં રાખવું.
- સ્વાસ્થની સમસ્યા રહે.
- શુભ કલર – કથ્થઈ
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- નવા સબંધો બંધાય.
- વસ્તુઓ સંભાળીને મુકવી.
- કામના સ્થળે વખાણ થાય.
- દાન પુણ્ય થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
- તુલા (ર , ત) :-
- વડીલોની સંભાળ લેવી.
- આત્મ વિશ્વાસમાં વધારો થાય.
- જાસુદનું ફૂલ જોડે રાખવું.
- કોઈ જોડે મતભેદ થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.
- ગુલાબનું અત્તર લગાવીને નીકળવું.
- વિચારો પર કાબૂ રાખવો.
- સ્વતંત્રતા છીનવાય જાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સમસ્યાનો ઉકેલ મળે.
- ઉધાર આપવું નહિ.
- કામના સ્થળે સફળતા મળે.
- જીવનમાં નવા વળાંક આવે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- જમીન – મકાન વડે લાભ થાય.
- ત્વચાનું ધ્યાન રાખવું.
- મોસાળ પક્ષથી લાભ થાય.
- નવી શરૂઆત થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સ્વાસ્થ સારું જણાય.
- કોઈ ભેટ સોગાદ મળે.
- મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
- ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ધન બચાવીને રાખવું.
- નવી તક જણાય.
- જીવનમાં નવા વળાંક આવે.
- દિવસ આનંદમય જાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૬
આ પણ વાંચો:સફળ થવાના આ રસ્તા ચાણક્ય નીતિ કરતા વધુ સારા, ખુશીઓ જરૂર મળશે
આ પણ વાંચો:ચાણક્ય નીતિ અનુસાર આ રીતે મિત્રતા થતી નથી
આ પણ વાંચો:ઘરમાં તમને મળે 5 સંકેતો…ચેતી જજો, દુર્ભાગ્ય આવી શકે છે… શું કહે છે ચાણક્ય નીતિ