આજનું રાશિભવિષ્ય/ પાંચમા નોરતે આ રાશિના જાતકોને રોકાણમાં જંગી લાભ થશે, જાણો તમારું આજનું રાશિફળ…

વૃષભ રાશિના લોકોને ધન પ્રાપ્તિના યોગ છે, કઈ રાશિના જાતકોને ફાયદો થશે

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 10 06T131636.958 પાંચમા નોરતે આ રાશિના જાતકોને રોકાણમાં જંગી લાભ થશે, જાણો તમારું આજનું રાશિફળ…

 દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ: આજે 07 ઓક્ટોબર આસો સુદ ત્રીજ સોમવાર છે. ચંદ્ર વૃષ્ચિક રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. અનુરાધા નક્ષત્ર બેઠું છે. સવારે 6.33 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.20 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·        આજે પાંચમું નોરતું છે.                    ચોથની સમાપ્તિ  :   સવારે ૦૯:૪૮ સુધી.

  • તારીખ :-        ૦૭-૧૦-૨૦૨૪, સોમવાર /  આસો સુદ ચોથના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૩૩ થી ૦૮:૦૧
શુભ ૦૯:૩૦ થી ૧૧:૦૦
લાભ ૦૩:૨૩ થી ૦૪.૫૨
અમૃત ૦૪:૫૨ થી  ૦૬:૨૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૦:૫૫ થી ૧૨:૨૬

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • વાણી-વર્તન સુધારવાની જરૂર લાગે.
  • જૂની ભૂલ યાદ આવે.
  • મિત્ર સમસ્યામાં મૂકે.
  • જૂની વસ્તુ ખોવાઈ નહીં તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કર્મચારીઓમાં વાદ-વિવાદ થાય.
  • ધન પ્રાપ્તિનો યોગ સારો છે.
  • સંબંધો ગાઢ બને.
  • સંતાન તરફથી ફાયદો થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • લોખંડના વેપાર સાથે સંકળાયેલા માટે દિવસ સારો છે.
  • સામાજિક કાર્ય થાય.
  • જીવનસાથી સાથે પ્રેમથી વાતો થાય.
  • વસ્તુ સંભાળીને મુકવી.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • નિરાંતમાં અને આનંદમાં દિવસ જાય.
  • ધંધામાં ઉધાર આપવું નહીં.
  • મિત્રો સાથે સંબંધ લાગણીવાળા બને.
  • કોઈ ધાર્મિક કાર્ય થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૯

 

  • સિંહ (મ , ટ) :-
  • ઘરેથી નિકળતા પહેલા વડીલોના આશિર્વાદ લો.
  • કોર્ટ-કચેરીના કામમાં સફળતા મળે.
  • કોઈ અચાનક ધનલાભ થાય
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • સમયનો બગાડ થાય.
  • માતા પિતા થી લાભ થાય.
  • લોકોની વાતો ગળે ઉતરે.
  • રોકાણ માટે દિવસ શુભ છે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૧

 

  • તુલા (ર , ત) :-
  • ઘરમાં વાદ-વિવાદ ટાળવો.
  • જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
  • ધાર્મિક કાર્ય થાય.
  • લોકો તમારી ફરિયાદ કરે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮
  • વૃશ્વિક (ન, ય) :-
  • સ્વભાવ શંકાશીલ બને.
  • કામમાં ઉતાવળ ન કરવી.
  • નવી યોજના બને.
  • પરિવારની તબિયતનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધ્યાન અને યોગ કરવો જરૂરી છે.
  • ધન સાચવીને રાખવું.
  • મનગમતું કાર્ય થાય.
  • આરામ કરવાની તક ન મળે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧
  • મકર (ખ, જ) :-
  • નિર્ણય લેતા પહેલા વિચારવું.
  • રોકાયેલા નાણા પાછા આવે.
  • ઉર્જાનું સ્તર ઊંચું રહે.
  • ગરીબને દાન કરવું.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :
  • કપૂર જોડે રાખવાથી ફાયડો થાય.
  • શુભ સમાચાર મળે.
  • સહ કર્મચારી તમારું મનોબળ વધારે.
  • નોકરીમાં લાભ થાય.
  • શુભ કલર- રાતો
  • શુભ નંબર- ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • પ્રેમની નવી આશા જાગે.
  • વેપારી વર્ગ માટે દિવસ સારો છે.
  • ઉધાર આપેલ રકમ પાછી આવે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૬

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:માતા દુર્ગાના હાથમાં શસ્ત્ર-અસ્ત્ર શું સૂચવે છે? જાણો પ્રતીકનો અર્થ

આ પણ વાંચો:નવરાત્રિના ચોથા નોરતે કરો માતા કૂષ્માંડાની આરાધના, દીર્ઘાયુ થવા આ મંત્રનો કરો જાપ…

આ પણ વાંચો:નવરાત્રી દરમિયાન રાત્રે કરો આ ઉપાયો, દેવી લક્ષ્મીની થશે વિશેષ કૃપા