રાજકોટ/
OPSની માંગને લઇને મહારેલી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા મહારેલી સરકાર સામે કર્યો વિરોધ પ્રદર્શન સૌરાષ્ટ્રના શિક્ષકો દ્વારા મહારેલીનું આયોજન રેસ કોર્સ ગ્રાઉન્ડ થી સરદાર પટેલ સ્ટેચ્યુ સુધી મહારેલી જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા શિક્ષકોની માંગ 1000 થી વધુ શિક્ષકો થયા એકત્ર