Not Set/ રૂપાણી સરકાર માત્ર તાનાશાહોના ઇશારે કામ કરી રહી છે: રેશમા પટેલ

ગાંધીનગર, ઘણા બધા દેશોના ઉઠેલા આંદોલનો પછી કેન્દ્વ સરકાર દ્વારા મોડે મોડે પણ 10 ટકા EBC આપવામાં જાહેર કર્યુ. ત્યારે સરકારે ગુજરાત રાજ્યને EBC ની અમલવારી કરવામાં પ્રથમ ક્રમ અપાયો. આપણે પ્રથમ રાજ્ય છે. ત્યારે અત્યારે ONGCની ખાલી જગ્યાઓની ભરતી બહાર પડી હતી. ત્યા 737 જગ્યાઓની ભરતી બહાર પડી હતી. ત્યા અહીયા કાઇ પણ EBCના […]

Top Stories Gujarat
mantavya 234 રૂપાણી સરકાર માત્ર તાનાશાહોના ઇશારે કામ કરી રહી છે: રેશમા પટેલ

ગાંધીનગર,

ઘણા બધા દેશોના ઉઠેલા આંદોલનો પછી કેન્દ્વ સરકાર દ્વારા મોડે મોડે પણ 10 ટકા EBC આપવામાં જાહેર કર્યુ. ત્યારે સરકારે ગુજરાત રાજ્યને EBC ની અમલવારી કરવામાં પ્રથમ ક્રમ અપાયો. આપણે પ્રથમ રાજ્ય છે.

ત્યારે અત્યારે ONGCની ખાલી જગ્યાઓની ભરતી બહાર પડી હતી. ત્યા 737 જગ્યાઓની ભરતી બહાર પડી હતી. ત્યા અહીયા કાઇ પણ EBCના કોટા રાખવામાં આવ્યા નથી.

આટલુ જ પહેલા પણ સિવિલ હોસ્પિટલની ભરતી બહાર પડી હતી. ત્યાં પણ EBCનો કોઇ ઉલ્લેખનીય કરાયો નથી. ત્યારે કહી શકાય કે રૂપાણી સરકાર દ્વારા માત્ર માર્કેટીંગ કરવામાં આવી રહ્યુ છે. કે 10 ટકા EBC નુ પ્રથમ રાજ્ય બન્યુ.

ત્યારે હકીકતથી વડગુ રહીને જોઇ શકાય કે આ માત્ર માર્કેટીગ છે અને રૂપાણી સરકાર માત્ર તાનાશાહોના ઇશારે કામ કરી રહી છે. માત્ર માર્કેટીગ કરી રહ્યુ છે. પણ જનતાને જે ફાયદો આપવાનો હોય એ ક્યાક પણ દેખાઇ રહ્યુ નથી.