દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ: આજે 31 ઓગસ્ટ શુક્રવાર શ્રાવણ વદ તેરસ તિથિ છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય રાશિ સિંહ છે. સાંજ સુધી પુષ્ય નક્ષત્ર બેઠું છે. સવારે 6.21 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.57 કલાકે થશે. આજે વિંછુડો નથી.
- તારીખ :- ૩૧-૦૮-૨૦૨૪, શનિવાર / શ્રાવણ વદ તેરસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા |
|
ચોઘડિયું | સમય |
શુભ | ૦૭:૫૬ થી ૦૯:૩૦ |
લાભ | ૦૨:૧૩ થી ૦૩:૪૮ |
અમૃત | ૦૩:૪૮ થી ૦૫.૨૨ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૬:૫૭ થી ૦૮:૨૨ |
શુભ | ૦૯:૫૦ થી ૧૧:૧૫ |
અમૃત | ૧૧:૧૫ થી ૧૨:૪૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- અધિકારીઓનો સહયોગ મળશે.
- તમારો વ્યવહાર પાર્ટનરને ખુશ કરશે.
- કંઇક નવું કામ કરશો.
- બિઝનેસ તક મળશે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૧
- વૃષભ (બ, વ, ઉ) :-
- કોઇ ખાસ કામ પુરૂ થાય.
- તમારું સ્વાસ્થ્ય ઠીક રહેશે.
- ભૌતિક સુવિધાઓ તરફ તમારું વલણ વધશે.
- વ્યક્તિગત સમસ્યાઓ દૂર થશે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- મિથુન (ક, છ, ઘ) :-
- જમીન-સંપત્તિ ખરીદી થાય.
- રોકાણની યોજના બની શકે છે.
- કોઇ વ્યક્તિ તમને ફાયદો અપાવશે.
- તમને આરામ મળી શકે છે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૫
- કર્ક (ડ , હ) :-
- નોકરીમાં પ્રમોશનની સંભાવના છે.
- પોતાનો બિઝનેસ પર ધ્યાન આપવું.
- બિઝનેસ સાથે જોડાયેલી પરેશાનીઓ દૂર થશે.
- કામ વિનાની દોડધામ દૂર થશે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- તમારા માટે દિવસ સારો છે.
- ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે.
- દામ્પત્ય જીવન માટે સમય સારો છે.
- થાક અને તણાવ દૂર થશે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૧
- કન્યા (પ , ઠ, ણ) :-
- આથિક મામલે સુધારો થાય.
- નવા કોન્ટેક્ટથી ફાયદો થઇ શકે છે.
- તમારા કામની પ્રશંસા થશે.
- અચાનક ધન લાભ થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
- તુલા (ર , ત) :-
- નોકરીમાં પ્રમોશનની સંભાવના છે.
- દામ્પત્ય જીવન સુખદ રહેશે.
- લવ લાઇફ માટે દિવસ સારો રહેશે.
- ભારે ભોજન કરવું નહિ.
- શુભ કલર – ચોકલેટી
- શુભ નંબર – ૩
- વૃશ્વિક (ન, ય) :-
- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
- બિઝનેસમાં આત્મનિર્ભર રહેશો.
- નવા લોકો સાથે કોન્ટેક્ટ બનશે.
- લોકો પાસેથી સહયોગ મળી શકે છે.
- શુભ કલર – ચોકલેટી
- શુભ નંબર – ૩
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- લોકો સાથે સારા સંબંધ રહેશે.
- આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
- વિચારેલા કામ સમયસર પુરા થાય.
- જૂની સમસ્યાઓનું સમાધાન મળે.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૧
- મકર (ખ, જ) :-
- વાણી પર સંયમ રાખો.
- આળસ અને થાક લાગે.
- કેટલાક કામોમાં મુશ્કેલી રહેશે.
- આવક અનુસાર જ ખર્ચ કરો.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- આત્મવિશ્વાસને કાબૂમાં રાખો.
- કોઇવાત પર થોડી બેચેની થાય.
- જોશમાં આવીને નવું રોકાણ ન કરો.
- કામકાજમાં મુશ્કેલી વધી શકે છે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- તમારી તબિયત સામાન્ય રહેશે.
- ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો.
- દિવસ સારો જાય.
- પરિણામ સકારાત્મક મળે.
- શુભ કલર – મરૂન
- શુભ નંબર – ૪
આ પણ વાંચો:ચોમાસામાં ‘આ’ ચીજવસ્તુઓનું દાન કરવાથી પ્રસન્ન થાય છે ભગવાન શનિદેવ
આ પણ વાંચો:શનિ સાથે જોડાયેલ નંબર 8નું છે ખાસ કનેક્શન, જાણો કારણ
આ પણ વાંચો:શ્રાવણ મહિનામાં નીલકંઠના મંદિરમાં શામ માટે ભીડ ઉમટતી હોય છે…