આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકો ધાર્મિક કાર્યો કરી શકે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 09 ઓગસ્ટ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 08 08T121409.160 આ રાશિના જાતકો ધાર્મિક કાર્યો કરી શકે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૯-૦૮-૨૦૨૪, શુક્રવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ /  શ્રાવણ સુદ પાંચમ
  • રાશી :-    કન્યા         (પ,ઠ,ણ)
  • નક્ષત્ર :-   હસ્ત             (સવારે ૦૨:૨૫ સુધી. ઓગસ્ટ-૧૦)
  • યોગ :-    સિધ્ધ           (બપોરે ૦૧:૪૬ સુધી.)
  • કરણ :-             બવ               (બપોરે ૦૧:૫૫ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • કર્ક                                                  ü કન્યા
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૧૩ કલાકે                            ü સાંજે ૦૭.૧૫ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü ૧૦:૦૮ એ.એમ,                                  ü ૧૦:૦૮ પી.એમ

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૮ થી બપોર ૦૧:૧૦ સુધી.       ü સવારે ૧૧.૦૬ થી બપોરે ૧૨.૪૫ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • આજે નાગપાંચમ છે.
  • પાંચમની સમાપ્તિ  :        સવારે ૦૩:૧૪ સુધી.ઓગસ્ટ-૧૦

 

તારીખ   :-    ૦૯-૦૮-૨૦૨૪, શુક્રવાર / શ્રાવણ સુદ પાંચમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૫૦ થી ૦૯:૨૯
અમૃત ૦૯:૨૯ થી ૧૧:૦૬
શુભ ૧૨:૪૪ થી ૦૨.૨૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૦૦ થી ૧૧:૨૨
  • મેષ (અ, લ , ઈ) :-
  • વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
  • આર્થિક મોટો લાભ થાય.
  • જુના સંબંધો તાજા થાય.
  • ધાર્મિક કાર્ય થાય.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૫

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • મોજ મજામાં દિવસ જાય.
  • કોઈ મોટી તક મળે.
  • આર્થિક ધન લાભ થાય.
  • વેપારી વર્ગને મોટો ફાયદો થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કોઈ મોટી સફળતા મળી શકે તેમ છે.
  • આવકના સ્ત્રોત વધે.
  • ગુસ્સાને કાબૂમાં રાખો.
  • નિર્ણય લેતા પહેલા વિચાર કરવો.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર –૧

 

  • કર્ક (ડ, હ) :-
  • મિત્ર તરફથી લાભ થાય.
  • જમીન – મકાનથી લાભ થાય.
  • લોકોની ભૂલ શોધવાનું ટાળો.
  • ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • સિંહ (મ, ટ) :-
  • ધન સંબંધી સમસ્યાને કારણે ચિંતા રહ્યા કરે.
  • સલાહ લઈને કામ કરવું.
  • ભાઈ બહેન વચ્ચે ઝગડો થાય.
  • સતત મહેનત રંગ લાવે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર –૧

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • ધ્યાન અને યોગથી ફાયદો થાય.
  • આર્થિક લાભ થાય.
  • નવી માંગણી થાય.
  • નવી યોજના બને.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૯

 

  • તુલા (ર, ત) :-
  • માંદગીમાંથી મુક્તિ મળે.
  • આર્થિક ધન લાભ થાય.
  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
  • કામમાં તકેદારી રાખવી.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • જીવનસાથી જોડે મતભેદ થાય.
  • મૂળ બદલાયા કરે.
  • સપના સાકર થાય.
  • દિવસ દરમિયાન લાભ થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સપના સાકાર થાય.
  • હાસ્યથી ભરેલ દિવસ જાય.
  • ભાવી યોજના બને.
  • શુભ કાર્ય થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

 

  • મકર (ખ, જ) :-
  • કોઈ કાર્યમાં સફળતા મળે.
  • ધન લાભ થાય.
  • મગજ પર કાબૂ રાખવો.
  • જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મગજ પર કાબૂ રાખવો.
  • સાધન ચાલવતા ધ્યાન રાખવું.
  • ધન લાભ થાય.
  • મોસાળ પક્ષથી ફાયદો થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • ઝડપથી કાર્ય પૂર્ણ થાય.
  • નવી તક મળે.
  • ભાઈ બહેનથી લાભ થાય.
  • ભૂતકાળ ભૂલીને નવા જીવનમાં વળાંક આવે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પિતૃ દોષના કારણે સમસ્યાઓ સર્જાય છે? આજે ગુરૂ પૂર્ણિમાએ ફક્ત આટલું કરો

આ પણ વાંચો:ભગવાન શિવની પુત્રીઓના જન્મ વિશે શું તમે આ જાણો છો?

આ પણ વાંચો:ક્યારે ઉજવાશે નાગ પંચમી? નાગની કૃપા પ્રાપ્ત કરવા આ મંત્રોચ્ચાર કરો