આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકોને સારો જીવનસાથી મળે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 13 ઓગસ્ટ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 08 12T152948.864 આ રાશિના જાતકોને સારો જીવનસાથી મળે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૩-૦૮-૨૦૨૪, મંગળવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / શ્રાવણ સુદ આઠમ
  • રાશી :-   વૃશ્ચિક        (ન,ય)
  • નક્ષત્ર :-  વિશાખા                   (સવારે ૧૦:૪૬ સુધી.)
  • યોગ :-   બ્રહ્મ              (બપોરે ૦૪:૩૮ સુધી.)
  • કરણ :-   બવ               (સવારે ૦૯:૩૨ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે સવારે ૦૪:૧૬ કલાકે બેસશે.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • કર્ક                                                 üવૃશ્ચિક
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૧૫ એ.એમ                                  ü ૦૭.૧૨ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૧:૩૭ એ.એમ                    ü ૧૨:૩૦ પી.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૮ થી બપોરે ૦૧:૧૦ સુધી.      ü બપોરે ૦૩.૫૮ થી ૦૫.૩૫ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·        હનુમાન દાદાની પૂજા કરવી.·        આઠમની સમાપ્તિ      સવારે ૦૯:૩૪ સુધી.  

  • તારીખ :-        ૧૩-૦૮-૨૦૨૪, મંગળવાર / શ્રાવણ સુદ આઠમના   ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૦૪ થી ૧૨:૪૬
અમૃત ૧૨:૪૬ થી ૦૨:૨૧
શુભ ૦૩:૫૮ થી ૦૫:૩૫
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૩૫ થી ૦૯:૫૮
શુભ ૧૧:૨૧ થી ૧૨:૪૪
  • મેષ (અ, લ , ઈ) :-
  • અતિથી ઘરે આવે.
  • નાના – મોટાનો ભેદ જણાય.
  • ખર્ચ પર નિયત્રણ રાખવું.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • મોટો આર્થિક લાભ થાય.
  • દિવસ આનંદમય જાય.
  • સગા સબંધીથી ફાયદો થાય.
  • નવા પ્રેમ સબંધ બંધાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • તબિયતનું ધ્યાન રાખવું.
  • નવી ખરીદી થાય.
  • મૂઝવણ જણાય.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ, હ) :-
  • મિત્ર સાથે દિવસ આનંદમય જાય.
  • નવા રોકાણ થાય.
  • મોસાળ પક્ષથી લાભ થાય.
  • વડીલોની સંભાળ લેવી.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ, ટ) :-
  • આત્મા વિશ્વાસ અને ઉર્જાનું સ્તર ઊંચું રહે.
  • ઓચિંતો ખર્ચ થાય.
  • ગુસ્સા પર કાબુ રાખવો.
  • તમારા પ્રિય પાત્ર સાથે મુલાકાત થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • માતાપિતા સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • અણધાર્યા લાભ થાય.
  • ધન પ્રાપ્તીના યોગ પ્રબળ બને.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૬
  • તુલા (ર, ત) :-
  • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • શાંતિમય દિવસ જાય.
  • ઘરમાં લગ્નની વાતો થાય.
  • હતાશાની લાગણીને તમારા પર કાબૂ મેળવવા દેતા નહિ.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૭

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સ્વાસ્થ સારું રહે.
  • ધન સબંધી કોઈ સમસ્યા આવી શકે.
  • જીવનસાથી સાથે પ્રવાસ થાય.
  • આર્થિક લાભ થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધનની બચત થાય.
  • પરિવારની તબિયતનું ધ્યાન રાખવું.
  • મનગમતી વ્યક્તિ સાથે મિલન થાય.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • મનમાં શાંતિ જણાય.
  • કોઈ ખાસ વ્યક્તિનું આગમન થાય.
  • ઉતાવળા નિર્ણય ન લેવા.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • કોઈ કાર્ય ઝડપી થાય.
  • હાથમાં ધન ટકે નહિ.
  • જુના સુંદર દિવસોની યાદ તાજી થાય.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • જે વસ્તુ નથી એની ખોટ રહ્યા કરે.
  • લોકો પાસેથી તમારું ધાર્યું કામ કાઢવી શકો.
  • પૈસા બચાવો.
  • મિજાજ ફૂલફડાક રહે.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૮


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દૈત્યોના ગુરૂ શુક્રનું નક્ષત્ર ભ્રમણ કોને કરાવશે ફાયદો

આ પણ વાંચો:ઓમ જાપ નિયમઃ ૐ મંત્રનું ઉચ્ચારણ કરતા પહેલા ‘આ’ બાબતોનું રાખો ધ્યાન

આ પણ વાંચો:પુત્રદા એકાદશીએ ખાસ ઉપાયો કરી ભગવાન હરિના આશીર્વાદ મેળવો