આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકોને કોઈ નવા સમાચાર મળે, જાણો તમારૂ આજનું રાશિભવિષ્ય

આજે 14 ડિસેમ્બર માગશર સુદ ચૌદસ શનિવાર છે. ચંદ્ર વૃષભ રાશિમાં છે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે.  રોહિણી નક્ષત્ર બેઠું છે. સવારે 07.12 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.56 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 12 13T122454.277 આ રાશિના જાતકોને કોઈ નવા સમાચાર મળે, જાણો તમારૂ આજનું રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ:  આજે 14 ડિસેમ્બર માગશર સુદ ચૌદસ શનિવાર છે. ચંદ્ર વૃષભ રાશિમાં છે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે.  રોહિણી નક્ષત્ર બેઠું છે. સવારે 07.12 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.56 કલાકે થશે

  • તારીખ :- ૧૪-૧૨-૨૦૨૪, શનિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૧ / માગશર સુદ ચૌદસ
  • રાશી :-           વૃષભ          (બ,વ,ઉ)
  • નક્ષત્ર :-   રોહિણી                   (સવારે ૦૩:૫૫ સુધી ડિસે-૧૫)
  • યોગ :-    સિધ્ધ            (સવારે ૦૮:૨૭ સુધી.)
  • કરણ :-    વણીજ                    (બપોરે ૦૪:૫૮ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • વૃશ્ચિક                             ü વૃષભ
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૧૨ કલાકે                            ü સાંજે ૦૫.૫૬ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૪:૫૦ પી.એમ                                    ü ૦૫:૫૭ એ.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૨ થી બપોર ૧૨:૫૫ સુધી.       ü સવારે ૦૯.૫૩ થી સવારે ૧૧.૧૩ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    રામ રક્ષા મંત્રનો જાપ કરવો.

ચૌદસની   સમાપ્તિ  :  બપોરે ૦૪:૫૮ સુધી   

 

  • તારીખ :-        ૧૪-૧૨-૨૦૨૪, શનિવાર / માગશર સુદ ચૌદસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૩૨ થી ૦૯:૫૩
લાભ ૦૧:૫૪ થી ૦૩:૧૫
અમૃત ૦૩:૧૫ થી ૦૪.૩૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૫:૫૬ થી ૦૭:૩૬
શુભ ૦૯:૧૫ થી ૧૦:૫૫
અમૃત ૧૦:૫૫ થી ૧૨:૩૪

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • કોઈ સમસ્યાનું સમાધાન મળે.
  • દોડ ધામમાં દિવસ જાય.
  • નાની – મોટી મુઝવણ રહે.
  • કામના સ્થળે ફાયદો થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું પડશે.
  • ખાલી સમયમાં રચનાત્મક કાર્ય થાય.
  • પ્રેમમાં વધારો જોવા મળે.
  • ભૂમિ, વાહન, યંત્ર વગેરેથી લાભ થશે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૩
  • મિથુન (ક, છ, ઘ) :-
  • સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા વૃદ્ધિના કાર્ય થશે.
  • આર્થિક ક્ષેત્રમાં સફળતા મળશે.
  • કોઈ વસ્તુ ખોવાઈ નહિ તેનું ધ્યાન રાખવું.
  • કોઈ નવા સમાચાર મળે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • અંગત લોકો સમસ્યા ઉભી કરે.
  • ભાગ્યથી પ્રગતિ અને આધ્યાત્મિક લાભ થશે.
  • જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨
  • સિંહ (મ , ટ) :-
  • તમે ઉચ્ચ પદ પણ મેળવી શકો છો.
  • ધનની ઉણપ સર્જાય.
  • બાળપણની યાદો તાજી થાય.
  • સંતાનના સ્વાસ્થ્યની ચિંતા થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૯

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • મન અશાંત રહેશે.
  • સ્વભાવમાં ચીડિયાપણું રહી શકે છે.
  • જીવનસાથી જોડે મતભેદ થાય.
  • કોઈ અતિથી ઘરે આવે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૧
  • તુલા (ર , ત) :-
  • નવા સબંધ બંધાય.
  • કોઈ ચર્ચામાં ન ઉતરવું.
  • શૈક્ષણિક કાર્યમાં સુધારો થશે.
  • કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો છો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૩
  • વૃશ્વિક (ન, ય) :-
  • કોઈ મિત્ર આવી શકે છે.
  • મોજ –મજામાં દિવસ જાય.
  • તમને બિઝનેસ ઑફર મળશે.
  • તમે કોઈ રાજનૈતિક લાભ મળે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૫

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સાંજ પછી કોઈ સમાચાર મળે.
  • મન પ્રસન્ન રહેશે.
  • વેપારમાં લાભની તકો મળશે.
  • વડીલ મહિલા પાસેથી ધન પ્રાપ્ત થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • મિત્રો સાથે આનંદ થાય.
  • ઓચિંતી નવી ખરીદી થાય.
  • વેપારની સ્થિતિ સારી રહેશે.
  • ઉચ્ચ શિક્ષણ માટે પ્રવાસના યોગ છે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સગા –સબંધી તરફથી સારા સમાચાર મળે.
  • પ્રેમ સબંધમાં વધારો થાય.
  • વેપારનો વિસ્તાર થશે.
  • પ્રવાસ લાભદાયી નીવડે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • નોકરીમાં ઉન્નતિની તકો મળે.
  • ભવિષ્યની મોટી યોજના બને.
  • કોઈ નવા આમંત્રણ મળી શકે છે.
  • વાહનની ખરીદીથી આનંદમાં વધારો થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Mahakumbh 2025: સૂર્ય અને ગુરૂથી ખાસ સંબંધ છે કુંભમેળાનો, જાણો કેવી રીતે તારીખ અને સમય નક્કી થાય છે…

આ પણ વાંચો:જાણો આત્મહત્યા પાછળ ગ્રહોની ભૂમિકા! લગ્ન પહેલા કુંડળી મેળાપ કેટલું જરૂરી?

આ પણ વાંચો:વર્ષ 2025નું પ્રથમ ચંદ્રગ્રહણ કઈ તારીખે થશે, જાણો ગ્રહણ કેવી રીતે થાય છે