આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને કામમાં પ્રગતિ થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 15 મે 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 05 14T105613.988 આ રાશિના જાતકોને કામમાં પ્રગતિ થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

 • તારીખ :- ૧૫-૦૫-૨૦૨૪, બુધવાર
 • તિથિ :-     વિ. સં. ૨૦૮૦ / વૈશાખ સુદ આઠમ
 • રાશિ :-     કર્ક  (ડ,હ)
 • નક્ષત્ર :-   આશ્લેષા       (બપોરે ૦૩:૨૭ સુધી.)
 • યોગ :-    વૃધ્ધિ            (સવારે ૦૭:૪૨ સુધી.)
 • કરણ :-    વિષ્ટિ             (બપોરે ૦૫:૨૪ સુધી.)
 • વિંછુડો કે પંચક :-
 • પંચક આજે નથી.
 • વિંછુડો આજે નથી.
 • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
 • વૃષભ                                                 ü કર્ક (બપોરે ૦૩:૨૫ સુધી)
 • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૫.૫૮ એ.એમ                                  ü ૦૭.૧૩ પી.એમ.

 • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
 • ૧૨:૨૦ પી.એમ.                     ü ૦૧:૪૦ એ.એમ
 • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üનથી.                                                   ü બપોરે ૧૨.૩૬ થી ૦૨:૧૪ સુધી.

 • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

ગરીબોને લાલ વસ્ત્રનું દાન કરવું.·        આઠમ ની સમાપ્તિ     સવારે ૦૬:૨૨ સુધી. મે-૧૬·         

 • તારીખ :-        ૧૫-૦૫-૨૦૨૪, બુધવાર/ વૈશાખ સુદ આઠમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૦૦ થી ૦૭:૩૭
અમૃત ૦૭:૩૭ થી ૦૯:૧૭
શુભ ૧૦:૫૬ થી ૧૨.૩૬
લાભ ૦૫:૩૪ થી ૦૭:૧૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૩૫ થી ૦૯:૫૪
અમૃત ૦૯:૫૪ થી ૧૧:૧૫
 • મેષ (અ, લ , ઈ) :-
 • માનસિક ખલેલ પહોંચે.
 • વસ્તુઓ ઉંધી આવે.
 • વાણી અને વર્તનમાં પ્રભુતા આવે.
 • કોઈ જાદુ થાય તેવો અનુભવ થાય.
 • શુભ કલર – જાંબલી
 • શુભ નંબર – ૪

 

 • વૃષભ (બ, વ, ઉ) :-
 • ઉધાર કોઈની પાસેથી લેવું નહીં.
 • કામમાં પ્રગતિ થાય.
 • ઉતાવળે કોઈ નિર્ણય લેવો નહીં.
 • જીવનસાથી જોડે મતભેદ થાય.
 • શુભ કલર – પીળો
 • શુભ નંબર – ૫
 • મિથુન (ક, છ, ઘ) :-
 • શેરબજારમાં ફાયદો જણાય.
 • અણધાર્યા લાભ થઈ શકે છે.
 • અતિથિ આવી શકે તેમ છે.
 • આર્થિક બાબતમાં સુધારો જણાય.
 • શુભ કલર – લીલો
 • શુભ નંબર – ૮

 

 • કર્ક (ડ , હ) :-
 • પરિવારના સભ્યોની કાળજી લેવી.
 • મનમાં મૂંઝવણ રહ્યા કરે.
 • લઘુ ઉદ્યોગો વાળાને સંભાળવું.
 • કોઈની જોડે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
 • શુભ કલર – વાદળી
 • શુભ નંબર – ૯

 

 • સિંહ (મ , ટ) :-
 • ધન પ્રાપ્તિ માટે સારો દિવસ છે.
 • બાળકો પાસેથી સારા સમાચાર મળે.
 • જીવનસાથી જોડે દિવસ સારો જાય
 • કોઈ સમસ્યાનું સમાધાન મળે.
 • શુભ કલર – સફેદ
 • શુભ નંબર – ૨

 

 • કન્યા (પ , ઠ, ણ) :-
 • ધન સમજી વિચારીને વાપરો.
 • પ્રેમમાં ઊંડાણ વધે.
 • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
 • કોઈની જોડે મતભેદ ન કરવો.
 • શુભ કલર –લાલ
 • શુભ નંબર – ૭

 

 • તુલા (ર , ત) :-
 • આર્થિક બાબતમાં નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી.
 • વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
 • વેપારમાં ફાયદો થાય.
 • કોઈ મદદ થાય.
 • શુભ કલર – ભૂરો
 • શુભ નંબર – ૩

 

 • વૃશ્વિક (ન, ય) :-
 • કામનું દબાણ બેચેન કરે.
 • પૈસાનો વ્યહવાર ઓછો રાખવો.
 • કોઈ નવું સાહસ થાય.
 • તબિયત સાચવવી.
 • શુભ કલર – સફેદ
 • શુભ નંબર – ૪

 

 • ધન (ભ, ધ, ફ, ઢ) :-
 • ગેરસમજ દૂર થાય.
 • સંબંધમાં મીઠાશ આવે.
 • માતા-પિતાના આશીર્વાદથી ફાયદો થાય.
 • મગજ પર કાબૂ રાખવો.
 • શુભ કલર – સોનેરી
 • શુભ નંબર – ૯

 

 • મકર (ખ, જ) :-
 • તમારા કાર્ય પરિપૂર્ણ થાય.
 • નાણા નો નવો સ્ત્રોત મળે.
 • મિત્ર સાથે સંબંધ ન બગડે તેનું ધ્યાન રાખવું.
 • ગળા નો પ્રોબ્લેમ રહે.
 • શુભ કલર – કેસરી
 • શુભ નંબર – ૭

 

 • કુંભ (ગ, શ, સ, ષ) :-
 • સ્વાસ્થ્યમાં સુધારો જણાય.
 • સપના મોટા જોવાય.
 • લગ્ન જીવનમાં મીઠાશ આવે.
 • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
 • શુભ કલર – પોપટી
 • શુભ નંબર – ૬

 

 • મીન (દ, ચ, ઝ, થ) :-
 • કોઈ યોજના સફળ થાય.
 • માથામાં દુખાવો રહે.
 • મિત્ર સાથે દિવસ આનંદમય જાય.
 • ધીરજ રાખવી.
 • શુભ કલર – ક્રીમ
 • શુભ નંબર – ૧

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:વૃષભ રાશિમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનવાથી ફાયદો થશે આ રાશિના જાતકોને…

આ પણ વાંચો:

આ પણ વાંચો: