આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોને પીળી વસ્તુથી ફાયદો થાય, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 19 નવેમ્બર કારતક વદ ચોથ મંગળવાર છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે. આદ્રા નક્ષત્ર બેઠું છે. સવારે 06.55 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.54 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 11 18T155355.584 આ રાશિના લોકોને પીળી વસ્તુથી ફાયદો થાય, જાણો તમારૂ આજનું રાશિફળ

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 19 નવેમ્બર કારતક વદ ચોથ મંગળવાર છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે. આદ્રા નક્ષત્ર બેઠું છે. સવારે 06.55 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.54 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·  મંગળના મંત્ર ની માળા કરવી.·        ચોથની સમાપ્તિ       બપોરે ૦૫:૨૬ સુધી.  

  • તારીખ :-        ૧૯-૧૧-૨૦૨૪, મંગળવાર / કારતક વદ ચોથના  ચોઘડિયા
 

દિવસના ચોઘડિયા

ચોઘડિયું સમય
લાભ  ૧૧:૦૨ થી ૧૨:૨૫
અમૃત ૧૨:૨૫ થી ૦૧:૪૭
શુભ ૦૩:૦૯ થી ૦૪:૩૧
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૩૩ થી ૦૯:૧૦
શુભ ૧૦:૪૭ થી ૧૨:૨૫

 

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • લાગણી પર અંકુશ રાખવો.
  • કામ મોડું ન થાય તેનું ધ્યાન રાખવું.
  • બેચેની લાગ્યા કરે.
  • પીળી વસ્તુથી ફાયદો થાય.
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર –૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • છુપાવેલું ધન કામમાં આવે.
  • તમારા જ્ઞાનમાં વધારો થાય.
  • રમૂજવૃત્તિ કરવાનું મન થાય.
  • મનને શાંતિ મળે.
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર –૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • વધુ પડતા લાગણીશીલ ન થવું.
  • મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ટાળવો.
  • ખોટા ઝઘડા ન થાય તેનું ધ્યાન રાખવું.
  • બાળકની સમસ્યા રહે.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૨

 

  • કર્ક (ડ, હ) :-
  • તમારાથી કોઈ પ્રભાવિત થાય.
  • બિનજરૂરી ચર્ચાઓ માં ન આવવું
  • કામમાં ચોકસાઈ રાખવી.
  • વ્યાપાર નવી દિશામાં આગળ વધે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૩

 

  • સિંહ (મ, ટ) :-
  • લાગણી દુભાઈ નહીં તેનું ધ્યાન રાખવું.
  • વ્યાપારી ભાગીદારો સહકારપૂર્વક વર્તશે.
  • કોઈ સમાધાન થાય.
  • વતર્તમાનને માણવાની જરૂર છે.
  • શુભ કલર –નારંગી
  • શુભ નંબર –૧

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • ઘરના બાકી કામ આગળ વધે.
  • દિવસ  વ્યસ્ત જાય.
  • ભાઈ બહેનથી લાભ થાય.
  • સ્વાસ્થ્ય સારું રહે.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૮

 

  • તુલા (ર, ત) :-
  • માયાળુ સ્વભાવ છોડો.
  • વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે.
  • છુપા શત્રુથી સાવધાન રહો.
  • કોઈ નાણાકિય મદદ થાય.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • પ્રેમથી દુર રહો.
  • આળસ છોડો.
  • વિરોધનો સામનો કરવો પડે.
  • ધાર્મિક ક્ષેત્રે કાર્ય આગળ વધે.
  • શુભ કલર –મરૂન
  • શુભ નંબર –૩

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • જીવનની સમસ્યા ઉકેલાય.
  • કોઈ સારું રોકાણ થાય.
  • સાચી સમજણ મળે.
  • ઉદારતા વધે
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર –૬

 

  • મકર (ખ, જ) :-
  • તમારો ગેરફાયદો ઉપાડશે.
  • વિશ્વાસઘાત ન થાય તેનું ધ્યાન રાખવું.
  • ખર્ચ સમજી-વિચારીને કરો.
  • સહનશક્તિની કસોટી થાય.
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર –૭
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • કામનું દબાણ વધે.
  • મહેનત રંગ લાવે.
  • પસંદગીના કાર્ય પૂર્ણ થાય.
  • તકેદારી રાખવી.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર –૫

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • આર્થિક મુશ્કેલી દૂર થાય.
  • ભૂતકાળ યાદ આવે.
  • પ્રેમમાં ફાયદો થાય.
  • કોઈ લાભ થાય.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર –૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પીપળાના વૃક્ષને કાપવું કે નહીં? જાણો વિગતે

આ પણ વાંચો:ગુરૂનું વૃષભમાં ગોચર આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે!

આ પણ વાંચો: