આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકોને વેપારમાં ફાયદો થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 12 ઓગસ્ટ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 08 11T131725.761 આ રાશિના જાતકોને વેપારમાં ફાયદો થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

 દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૨-૦૮-૨૦૨૪, સોમવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / શ્રાવણ સુદ સાતમ
  • રાશી :-   તુલા   (ર,ત)
  • નક્ષત્ર :-   સ્વાતિ           (સવારે ૦૮:૩૩ સુધી.)
  • યોગ :-    શુક્લ            (બપોરે ૦૪:૩૮ સુધી.)
  • કરણ :-   વણિજ           (સવારે ૦૭:૫૬ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • કર્ક ü તુલા (સવારે ૦૪:૧૬ સુધી, ઓગસ્ટ-૧૩)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૧૪ એ.એમ                                  ü ૦૭.૧૩ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૧૨.૧૪ પી.એમ.                    ü ૧૧:૪૮ પી.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૮ થી બપોરે ૦૧:૧૦ સુધી.      ü સવારે ૦૭.૫૨ થી ૦૯.૨૯ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø  મહા મૃત્યુંજય મંત્રનો પાઠ કરવો.·        એકમની સમાપ્તિ     :   સવારે ૦૭:૫૪ સુધી.

  • તારીખ :-        ૧૨-૦૮-૨૦૨૪, સોમવાર /  શ્રાવણ સુદ સાતમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૧૪ થી ૦૭:૫૨
શુભ ૦૯:૨૮ થી ૧૧:૦૬
લાભ ૦૩:૫૮ થી ૦૫.૩૬
અમૃત ૦૫:૩૬ થી  ૦૭:૧૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૨૧ થી ૧૨:૪૪
  • મેષ (અ, લ , ઈ) :-
  • ધન લાભ થાય.
  • એકલવાયું લાગે.
  • સ્વાસ્થમાં ધ્યાન રાખવું.
  • માતા – પિતાના આશીર્વાદના બળે કામ કરવું
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • જમીન મકાન માટે ઉત્તમ દિવસ છે.
  • કોઈ નવી વ્યક્તિ જોડે મુલાકાત થાય.
  • ધાર્મિક કાર્ય થાય.
  • મગજ શાંત રાખવું.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • મહેનત રંગ લાવે.
  • ભાગ્ય સાથ આપે.
  • લગ્નજીવન સારું જાય.
  • તણાવથી મુક્ત થવાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૬

 

  • કર્ક (ડ, હ) :-
  • સમયનો સદુપયોગ થાય.
  • ધ્યાન કરવાથી ફાયદો થાય.
  • માતા પિતા થી ફાયદો થાય.
  • ઘરનું વાતાવરણ બદલાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૩

 

  • સિંહ (મ, ટ) :-
  • ફોટો ધનખર્ચ થાય.
  • લાગણીમાં આવીને કોઈ કાર્ય ન કરવું.
  • ત્રીજા વ્યક્તિ ને કારણે મનભેદ ન કરવો.
  • વેપારી વર્ગને સંભાળવું.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • બાળકો સાથે દિવસ આનંદમય જાય.
  • નવી આશા જાગે.
  • ભવિષ્યની વસ્તુ જાણવા મળે.
  • નવી ઉર્જાનો સંચય થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૯

 

  • તુલા (ર, ત) :-
  • મનને શાંતિ ન મળે.
  • સાસરી પક્ષેથી ધનલાભ થાય.
  • આર્થિક સમસ્યાઓનું નિરાકરણ થાય.
  • નોકરી ની નવી તક મળે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૫

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ધન ખર્ચ થાય.
  • ઝડપી કાર્ય થાય.
  • સ્વાસ્થમાં સંભાળવું પડે.
  • ધાર્મિક સ્થળે જવાનું થાય.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૧
  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સ્વાસ્થને લગતી સમસ્યા રહે
  • આર્થિક લાભ થાય.
  • ધાર્યા કરતાં અલગ કાર્ય થાય.
  • સર્જનાત્મક વિચાર થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૩

 

  • મકર (ખ, જ) :-
  • પ્રવાસના યોગ પ્રબળ બને.
  • બાળકનું ધ્યાન રાખો.
  • જીવનમાં આગળ વધવાનો પ્રયત્ન કરો.
  • ગરમ પાણી પીવું.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મિત્રો તથા પરિવાર સાથે આનંદમય દિવસ જાય.
  • મનપસંદ કાર્ય થાય.
  • સ્વાસ્થ માં સુધારો જણાય.
  • સબંધોમાં ખાસ ધ્યાન રાખવું.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર – ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • જીવનમાં મુશ્કેલી આવે .
  • માથાને લગતી સમસ્યા રહે.
  • આર્થિક મોટો લાભ થાય.
  • જમીન – મકાનમાં ફાયદો થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૩

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દૈત્યોના ગુરૂ શુક્રનું નક્ષત્ર ભ્રમણ કોને કરાવશે ફાયદો

આ પણ વાંચો:ઓમ જાપ નિયમઃ ૐ મંત્રનું ઉચ્ચારણ કરતા પહેલા ‘આ’ બાબતોનું રાખો ધ્યાન

આ પણ વાંચો:પુત્રદા એકાદશીએ ખાસ ઉપાયો કરી ભગવાન હરિના આશીર્વાદ મેળવો