કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 07 નવેમ્બર કારતક સુદ છઠ ગુરૂવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. પૂર્વાષાઢા નક્ષત્ર બેઠું છે. સવારે 6.48 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.06 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
પીળી વસ્તુનું દાન કરવું.
છઠની સમાપ્તિ : સવારે ૧૨:૩૬ સુધી. નવે-૦૮
તારીખ :- ૦૭-૧૧-૨૦૨૪, ગુરુવાર / કારતક સુદ છઠના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૬:૪૮ થી ૦૮:૧૨ |
લાભ | ૧૨:૨૩ થી ૦૧:૪૬ |
અમૃત | ૦૧:૪૬ થી ૦૩.૧૦ |
શુભ | ૦૪:૩૪ થી ૦૫:૫૮ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
અમૃત | ૦૫:૫૮ થી ૦૭:૩૪ |
- મેષ (અ, લ , ઈ) :-
- વેપાર ધંધામાં સાચવીને કામ કરવું.
- જમીન મકાનમાં ફાયદો થાય.
- ઓચિંતા પ્રવાસના યોગ બને.
- ઘરેથી મધ ખાઈને નીકળવું.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- લોકોની વાત સાંભળવા થી ઉકેલ મળે.
- ખર્ચ ઉપર અંકુશ મુકવો.
- છુપા શત્રુ અંકોથી સાવધાન રહો.
- કામમાં પ્રશંસા થાય
- શુભ કલર –કેસરી
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- વીદેશીમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
- બાળકો તરફ ધ્યાન રાખવાની જરૂર છે.
- નવા સપના જોવાય.
- ખભામાં દુખાવાની સમસ્યા રહે,
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૧
- કર્ક (ડ , હ) :-
- વજન વધી શકે છે.
- વેપારમાં ખોટ કે નુકશાન થઇ શકે.
- નાનપણની યાદ તાજી થાય.
- મોજ મજા માં દિવસ જાય
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૬
- સિંહ (મ , ટ) :-
- બહાર જતા પહેલા ચાંદલો કરવો.
- મગ દાળ ખાઈને મહતવન કામે જવું,
- અચાનક કોઈ ભેટ મળે.
- માથામાં દુખાવો રહે
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર – ૪
- કન્યા (પ , ઠ, ણ) :-
- નવી આશા જાગે.
- જમીન મકાનનો યોગ પ્રબળ બને.
- મહત્વના નિર્ણય લેવાય.
- નવી ખરીદી થાય.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૬
- તુલા (ર , ત) :-
- પ્રવાસના યોગ પ્રબળ બને.
- કમાવેલું ધન કામમાં આવે.
- વડીલોની સંભાળ લેવી પડે.
- નોકરીમાં નવી તક મળે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- બાકી રહેલા નાણાં પાછા મળે.
- તમારા પ્રિય પાત્ર જોડેથી ભેટ મળે.
- જીવનસાથી જોડે દિવસ આનંદમાં જાય.
- મહત્વના કામમ ચોક્કસ નિર્ણય લેવાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ના કામના વિચારોમાં વધારો થાય.
- જૂના મિત્રો મળે.
- સખત મહેનતની જરૂર છે.
- સ્વાસ્થમા સુધારો થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- માનસિક શાંતિ જણાય.
- સોનાની ખરીદી માટે ઉત્તમ દિવસ છે.
- ઘરના સભ્યો સાથે દિવસ આનંદમય જાય.
- કોઈ સમાચાર મળે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- બહાર જમવાનું ટાળજો.
- ઉર્જાનું સ્તર ઊંચું રહે.
- ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
- નફો મળી શકે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- જીવનસાથી તમારી પર વધારે પ્રેમ બતાવી શકે.
- નવા રચનાત્મક કાર્ય પૂર્ણ થાય.
- જે થશે તે ભવિષ્ય માટે સારુ થશે.
- નવી વ્યક્તિનું આગમન થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૧
આ પણ વાંચો:તુલસી પાસે ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, આવી શકે છે ઘરમાં દરિદ્રતા
આ પણ વાંચો:1100 વર્ષ પહેલા સ્થાપના થઈ હતી આ શિવ મંદિરની, શું છે રસપ્રદ માન્યતા