દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ: આજે 26 ઓગસ્ટ સોંવાર શ્રાવણ વદ આઠમની તિથિ છે. ચંદ્ર વૃષભ રાશિમાં છે. સૂર્ય રાશિ સિંહ છે. સાંજ સુધી કૃતિકા નક્ષત્ર બેઠું છે. સવારે 6.19 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.02 કલાકે થશે. આજે વિંછુડો નથી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· આજે જન્માષ્ટમી છે. આઠમની સમાપ્તિ : સવારે ૦૨:૧૮ સુધી. ઓગસ્ટ-૨૭
- તારીખ :- ૨૬-૦૮-૨૦૨૪, સોમવાર / શ્રાવણ વદ આઠમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
અમૃત | ૦૬:૧૯ થી ૦૭:૫૫ |
શુભ | ૦૯:૩૦ થી ૧૧:૦૫ |
લાભ | ૦૩:૫૧ થી ૦૫.૨૬ |
અમૃત | ૦૫:૨૬ થી ૦૭:૦૨ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૧૧:૧૬ થી ૧૨:૪૧ |
- મેષ (અ, લ , ઈ) :-
- સમય ઉપયોગ કરો.
- નિર્ણય ખૂબ જ યોગ્યરહેશે.
- કામ વધારેરહીશકે છે.
- મહેનતનીજગ્યાએપરિણામ ઓછું મળે.
- શુભ કલર – બ્રાઉન
- શુભ નંબર – ૧
- વૃષભ (બ, વ, ઉ) :-
- કોઈ સફળતાસરકીશકે છે.
- કારોબારીસ્ત્રીઓવધારે ધ્યાન આપે.
- પતિ-પત્નીનાસંબંધ મધુરરહી શકે છે.
- પેટનેલગતી મુશ્કેલી થઈ શકે છે.
- શુભ કલર – ઓરેન્જ
- શુભ નંબર – ૩
- મિથુન (ક, છ, ઘ) :-
- અટવાયેલાંકામ પૂર્ણથશે.
- પ્રોપર્ટીઅંગે નિર્ણય આજેલેશો નહીં.
- વિચારોનેદિશા પ્રાપ્તથશે.
- મનગમતીજગ્યાએટ્રાન્સફર થશે.
- શુભ કલર – સિલ્વર
- શુભ નંબર – ૫
- કર્ક (ડ , હ) :-
- જૂનીસમસ્યાનોઉકેલ આવશે.
- પ્રયાસમાંપ્રગતિથશે.
- ખરાબસંબંધનેસુધારવામાં સફળ રહેશે.
- ગેરસમજઊભીકરી શકે છે.
- શુભ કલર – નીલો
- શુભ નંબર – ૭
- સિંહ (મ , ટ) :-
- પતિ-પત્ની વચ્ચે અહંકારઆવીશકે છે.
- સ્વાસ્થ્ય સારુંરહીશકે છે.
- મિત્રતમારો માર્ગદર્શક રહેશે.
- ઝઘડાનોઉકેલ આવશે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૪
- કન્યા (પ , ઠ, ણ) :-
- સંબંધ તૂટી શકે છે
- શ્વાસનેલગતી સમસ્યા દૂરથશે.
- વિઘ્નોનેદૂરકરવામાં સફળ રહેશો.
- આત્મસંતુષ્ટિનોભાવ રહેશે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૬
- તુલા (ર , ત) :-
- રાજનૈતિક ક્ષેત્રે પ્રગતિ થશે.
- મિત્ર તમને દગોઆપીશકે છે.
- બેદરકારી નુકસાનદાયીરહે.
- પતિ-પત્નીમાંગાઢ સંબંધરહી શકે છે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- મશીનનો સાવધાની પૂર્વક ઉપયોગ કરો.
- નવાકામની જવાબદારીલેશો નહીં.
- લગ્નજીવનમાંઉતાર-ચઢાવરહેશે.
- પેટમાંબળતરા થઇ શકે છે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૨
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સમય માન અનેપ્રતિષ્ઠાવર્ધકછે.
- ધર્મ-કર્મના કાર્યોપ્રત્યે રસરહેશે.
- સંતુલનજાળવીરાખવું.
- નાણા પાછા મળી શકે છે.
- શુભ કલર – વાયોલેટ
- શુભ નંબર – ૫
- મકર (ખ, જ) :-
- આઘાત કે ધક્કોલાગીશકે છે.
- મકાનનેલગતાકાગળ સાચવીને રાખો.
- પ્રતિસ્પર્ધામાંપરાજિતથશો.
- પતિ-પત્નીનાસંબંધોમધુર રહી શકે છે.
- શુભ કલર – ચોકલેટી
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- કોઈઇન્ફેક્શનથઈ શકે છે.
- ગૃહિણીઓસફળરહેશો.
- નકારાત્મક અસરપડી શકે છે.
- વિવાદ પણ થઈ શકે છે.
- શુભ કલર – ગોલ્ડન
- શુભ નંબર – ૪
- મીન (દ, ચ, ઝ, થ) :-
- વિઘ્નઆવીશકે છે.
- જીવનસાથી સાથેમીઠોવિવાદ થાય.
- સ્વાસ્થ્ય ઉત્તમરહીશકે છે.
- આર્થિક રીતેફસાઇશકો છે.
- શુભ કલર – બદામી
- શુભ નંબર – ૯
આ પણ વાંચો:જન્માષ્ટમીના દિવસે ઘરે લાવો કૃષ્ણની પ્રિય વસ્તુઓ, ગ્રહ દોષ થશે દૂર
આ પણ વાંચો:આ 3 રાશિના જાતકોને મોટો લાભ થવાની સંભાવના છે, જાણો તમારી રાશિ વિશે
આ પણ વાંચો:તુલસી પાસે ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, આવી શકે છે ઘરમાં દરિદ્રતા