કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 15 ઓક્ટોબર આસો સુદ તેરસ સોમવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. ર્વભાદ્રપદ નક્ષત્ર બેઠું છે. સવારે 6.36 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.13 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· હનુમાનજીને સિંદુર અર્જિત કરવું.· તેરસની સમાપ્તિ સવારે ૧૨:૨૦ સુધી. ઓકટો-૧૬
- તારીખ :- ૧૫-૧૦-૨૦૨૪, મંગળવાર / આસો સુદ તેરસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા |
|
ચોઘડિયું | સમય |
લાભ | ૧૦:૫૭ થી ૧૨:૨૫ |
અમૃત | ૧૨:૨૫ થી ૦૧:૫૨ |
શુભ | ૦૩:૨૦ થી ૦૪:૪૬ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૭:૪૭ થી ૦૯:૧૯ |
શુભ | ૧૦:૫૨ થી ૧૨:૨૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- કુળદેવતાના દર્શન કરવા.
- અસાધારણ અનુભવ થાય.
- ચિંતાથી મુક્તિ મળે.
- લાભદાયી તક મળે.
- શુભ કલર –કાળો
- શુભ નંબર –૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- દેખાવમાં સુધારો થાય.
- તમારું મૂલ્ય વધે.
- નવા સ્વાદ માણવા મળે.
- આંખોને તેજસ્વિતા વધે.
- શુભ કલર –પોપટી
- શુભ નંબર –૧
- મિથુન (ક, છ, ઘ) :-
- બાકી નાણાં પાછા આવે.
- નિસ્વાર્થ ભાવે સેવા થાય.
- માતાજીને કમ્મર કાકડી ચઢાવવી.
- આર્થિક સમસ્યાનો અંત આવે.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૬
- કર્ક (ડ, હ) :-
- મંગળકારી દિવસ રહે.
- પ્રિય પાત્રનો ફોન આવે.
- કોઈને મળવાનું ગમે નહીં.
- કોઈ ભેટ-સોગાદ મળે.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૮
- સિંહ (મ, ટ) :-
- સતત પ્રયાસ કરવાથી સફળતા મળે.
- સમજદારીથી કામ કરવું.
- સ્વર્ગની અનુભૂતિ થાય.
- ધીરજ રાખો.
- શુભ કલર –નારંગી
- શુભ નંબર –૪
- કન્યા (પ, ઠ, ણ) :-
- જીવનમાં નવો સૂર્યોદય થાય.
- બોલવા પર કાબૂ રાખવો
- રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે
- પરિવાર તરફથી ખુશી મળે
- શુભ કલર –નારંગી
- શુભ નંબર –૫
- તુલા (ર, ત) :-
- સંતાન દ્વારા લાભ થાય
- શાંતિનો અનુભવ થાય
- સાંજ પછી જીવનસાથી જોડે મતભેદ થાય
- નવું રચનાત્મક કાર્ય થાય
- શુભકલર- ભગવો
- શુભ નંબર –૯
- વૃશ્વિક (ન, ય) :-
- ઉધાર આપવું કે લેવું નહીં
- ખરાબ વિચારો ટાળવા.
- ઉતાવળો નિર્ણય લેવો નહીં
- ગાયને ગોળ ખવડાવવો.
- શુભ કલર –કાળો
- શુભ નંબર –૩
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સ્વાસ્થ્યમાં સુધારો જણાય
- રોકાણથી લાભ થાય
- રિવાર તરફથી સારા સમાચાર મળે
- નવી ખરીદી માટે ઉત્તમ દિવસ છે
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર –૬
- મકર (ખ, જ) :-
- વેપારમાં નાના- મોટા લાભ મળે.
- આનંદમાં દિવસ જાય
- નવો વ્યક્તિથી લાભ થાય.
- મોસાળ પક્ષ થી સારા સમાચાર મળે
- શુભ કલર –લાલ
- શુભ નંબર –૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ધનલાભ થાય
- ખભામાં દુખાવો રહે.
- મિત્રો સાથે દિવસ આનંદમય જાય
- મનની ઈચ્છા પૂર્ણ થાય,
- શુભ કલર –પોપટી
- શુભ નંબર –૫
- મીન (દ, ચ, ઝ, થ):-
- જમીન-મકાનની લે-વેચ માટે ઉત્તમ દિવસ છે
- તબિયતમાં ધ્યાન રાખવું
- નવો પ્રેમ સંબંધ બંધાય
- નવી યોજના બને
- શુભ કલર – આસમાની
- શુભ નંબર –૨
આ પણ વાંચો:શનિદેવ માર્ગી થવાથી તમે થશો માલામાલ! તમારી રાશિને શું અસર થશે
આ પણ વાંચો:વિશ્વનું એક માત્ર સીતા માતાનું મંદિર! આજે પણ જોવા મળે છે અશોક વાટિકાના નિશાન
આ પણ વાંચો:ભવ્યતા, પ્રેમ, આકર્ષણનો ગ્રહ શુક્ર કરશે રાશિ પરિવર્તન, જાણો તમારૂ ભવિષ્ય