આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને ધન પ્રાપ્ત થયી શકે છે, જાણો તમારું આજનુ રાશિભવિષ્ય….

જાણો 22 જાન્યુઆરી 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશિભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti
રાશિભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૨-૦૧-૨૦૨૪, સોમવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / પોષ સુદ બારસ
  • રાશિ:-   વૃષભ  (બ, વ, ઉ)
  • નક્ષત્ર :-    મૃગશીર્ષ        (સવારે ૦૪:૫૯ સુધી. જાન્યુ-૨૩)
  • યોગ :-     બ્રહ્મ            (સવારે ૦૮:૪૮ સુધી.)
  • કરણ :-    બવ              (સવારે ૦૭:૩૭ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મકર ü વૃષભ (બપોરે ૦૪:૨૩ સુધી)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૭.૨૨ એ.એમ                                  ü ૦૬.૨૦ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૩.૧૪ પી.એમ.                    ü ૦૫:૩૦ એ.એમ. જાન્યુ-૩૦
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૨૯ થી બપોરે ૦૧:૧૨ સુધી.      ü સવારે ૦૮.૪૪ થી ૧૦.૦૬ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø શિવલિંગ પર મધ અને કાળા તલ ચઢાવવા.·        બારસ ની સમાપ્તિ   :   સાંજે ૦૭:૫૦ સુધી.·         

  • તારીખ :-        ૨૨-૦૧-૨૦૨૪, રવિવાર / પોષ સુદ બારસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૭:૨૨ થી ૦૮:૪૪
શુભ ૧૦:૦૬ થી ૧૧:૨૮
લાભ ૦૩:૩૫ થી ૦૪.૫૭
અમૃત ૦૪:૫૭ થી  ૦૬:૨૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૩ થી ૧૨:૫૧
  • મેષ (અ, લ , ઈ) :-
  • ઝડપી પગલું તમને પ્રેરિત કરશે.
  • સફળતા મળે.
  • તમારા વિચારો બદલો.
  • કાર્યક્ષમતા વધે.
  • શુભ કલર: કાળો
  • શુભ અંક: ૧

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • તમારા દૃષ્ટિકોણ બદલાશે.
  • વ્યકતિત્વ સુધારશે
  • તમારા મગજને સમૃધ્ધ બનાવશે.
  • મગજ શાંત રાખો.
  • શુભ કલર: પીળો
  • શુભ અંક: ૫

 

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • પ્રૉપર્ટીને લગતા સોદા સાકાર થશે
  • અકલ્પ્ય લાભ લાવશે.
  • તમારા ઘરના વાતાવરણમાં તમે અનુકુળ ફેરફાર કરશો.
  • સુખની પ્રાપ્તિ થાય.
  • શુભ કલર: લાલ
  • શુભ અંક: ૯

 

  • કર્ક (ડ , હ) :-
  • લગ્નની શરણાઈના સૂર સંભળાય છે
  • જુસ્સો વધશે.
  • સેમિનારમાં ભાગ લેશો
  • સમાજમાં સ્થાન મળે.
  • શુભ કલર: લીલો
  • શુભ અંક: ૭

 

  • સિંહ (મ , ટ) :-
  • વિકાસના નવા વિચારો આપશે.
  • જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો.
  • તમારૂં વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે.
  • દિવસ આનંદમાં જાય.
  • શુભ કલર: રાતો
  • શુભ અંક: ૩

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • આજ થીજ ધન ની બચત કરો.
  • જીવનસાથી તમને ધૂમ્રપાનની લત છોડવા પ્રેરણા આપશે.
  • પ્રિયપાત્ર વિના સમય પસાર કરવામાં મુશ્કેલીસર્જાશે.
  • અયોગ્ય વર્તન કરવું નહિ.
  • શુભ કલર: રાતો
  • શુભ અંક: 8

 

 

 

 

  • તુલા (ર , ત) :-
  • કાર્યનું શ્રેય બીજાને ન લેવા દેતા.
  • મહેમાન તમારા ઘરે આવી શકે છે.
  • સમય વેડફાઈ શકે છે.
  • સ્વસ્થમાં ધ્યાન રાખો.
  • શુભ કલર: સિલ્વર
  • શુભ અંક: ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • યોજનાઓમાં ખલેલ પહોંચી શકે છે
  • જે કંઈ પણ થયું છે તે સારા માટે જ થયું છે.
  • મોટી મુશ્કેલી માં ફસાઈ શકે છે.
  • નિર્ણય લેવામાં ધ્યાન રાખો
  • શુભ કલર: ગોલ્ડન
  • શુભ અંક: ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ગુસ્સો તમને મુશ્કેલીમાં મુકી શકે છે.
  • પ્રેમ જીવનમાં થોડીક મુશ્કેલી આવી શકે છે.
  • વ્યાપારને લગતા મહત્વના નિર્ણયો લો
  • વિચારીને બોલવું.
  • શુભ કલર: વાદળી
  • શુભ અંક: ૬

 

  • મકર (ખ, જ) :-
  • નોકરીમાં દબાણ અનુભવો.
  • લગ્નજીવન કેટલી આડઅસરો આવે.
  • ઘણી જવાબદારી આવી પડી છે
  • માનસિક અસ્વસ્થતા અનુભવો.
  • શુભ કલર: બદામી
  • શુભ અંક: ૮

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • નાણાકીય મુશ્કેલી આવે.
  • ધન પ્રાપ્ત થયી શકે છે
  • તમારા બાળકના એવોર્ડ મળી શકે.
  • પ્રતિષ્ઠામાં વધારો થાય.
  • શુભ કલર: નીલો
  • શુભ અંક: ૨

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • સમારંભમાં આમંત્રણ મળે.
  • તમારી અપેક્ષાઓ પર કાબુ રાખો.
  • તમારૂં સપનું સાકાર થાય.
  • પોતાનું ધ્યાન રાખો.
  • શુભ કલર: કેસરી
  • શુભ અંક: ૫