આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોને નોકરીમાં પ્રગતિની તકો સાંપડે, જાણો તમારું આજનું રાશિફળ…

કુંભ રાશિના લોકોએ આજનો દિવસ સાચવવો, કઈ રાશિઓને થશે અઢળક ફાયદો

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 09 26T141259.691 આ રાશિના લોકોને નોકરીમાં પ્રગતિની તકો સાંપડે, જાણો તમારું આજનું રાશિફળ…

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૮-૦૯-૨૦૨૪, શનિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / ભાદરવા વદ અગિયારસ
  • રાશી :-    કર્ક    (ડ,હ)
  • નક્ષત્ર :-   આશ્લેષા       (સવારે ૦૩:૩૮ સુધી. સપ્ટે-૨૯)
  • યોગ :-            સિધ્ધ             (રાત્રે ૧૧:૪૬ સુધી.)
  • કરણ :-    બાલવ           (બપોરે ૦૨:૪૯ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • કન્યા                                       ü કર્ક
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૩૦ કલાકે                            ü સાંજે ૦૬.૨૯ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૩:૨૮ એ.એમ                                    ü ૦૪:૧૦ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૦૫ થી બપોર ૧૨:૫૩ સુધી.       ü સવારે ૦૯.૩૦ થી સવારે ૧૧.૦૦ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    શિવલિંગ ઉપર દૂધ-જળ ચઢાવો
    , શનિને તેલ અર્પણ કરો
  • અગિયારસની સમાપ્તિ :        બપોરે ૦૨:૪૯ સુધી

 

  • તારીખ :-        ૨૮-૦૯-૨૦૨૪, શનિવાર / ભાદરવા વદ અગિયારસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૦૦ થી ૦૯:૩૦
લાભ ૦૨:૦૦ થી ૦૩:૩૦
અમૃત ૦૩:૩૦ થી ૦૫.૦૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૩૦ થી ૦૮:૦૦
શુભ ૦૯:૩૦ થી ૧૧:૦૦
અમૃત ૧૧:૦૦ થી ૧૨:૩૦
  • મેષ (અ, લ , ઈ) :-
  • વિદ્યાર્થીને લાભ થાય.
  • આંખની સમસ્યા રહે.
  • બહુ દોડધામના કરવી
  • લોકો જોડે ચંચુપાત ન કરવી.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૩

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • નાની વાતનો પહાડ ન બનાવવો.
  • વડીલોના આશીર્વાદ લેવા.
  • નવા વિચારો આવે.
  • મનને શાંતિ મળે.
  • શુભ કલર – ચોકલેટી
  • શુભ નંબર – ૬
  • મિથુન (ક, છ, ઘ) :-
  • શરીર પ્રફુલ્લિત રહે.
  • વડીલો તરફથી લાભ થાય.
  • ક્રોધને નિયંત્રણમાં રાખો.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ , હ) :-
  • બહારની મજા માણો.
  • સૂર્યપ્રકાશ શરીરને આપવો.
  • જૂના અનુભવો યાદ કરો.
  • કોઈ તમારી રાહ જુએ.
  • શુભ કલર – વાયોલેટ
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • નાની વાત મોટી ન કરવી.
  • લોકો તમારા તરફ આકર્ષાય .
  • ગયેલું વ્યક્તિ જીવનમાં પાછુ આવે.
  • વસ્તુ સંભાળીને મુકવી.
  • શુભ કલર – ગોલ્ડન
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • વિવેકી બનવાની જરૂર છે.
  • વાણીમાં પરિવર્તન આવે.
  • જે થાય તે તમારા માટે સારું છે.
  • ચંદ્રના દર્શન કરવા.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૫
  • તુલા (ર , ત) :-
  • ખોટી શંકા ન કરવી.
  • મુશ્કેલીઓથી બચવું
  • વેપારમાં સાચવવું.
  • કોઈ સારી મુલાકાત થાય.
  • શુભ કલર – બદામી
  • શુભ નંબર – ૮
  • વૃશ્વિક (ન, ય) :-
  • ભાગ્ય સાથ આપે.
  • વાતાવરણમાં ગરમાવો રહે.
  • સ્વ કેન્દ્રીકરણ અપનાવો.
  • કોઈ મૂલ્યવાન વસ્તુ મળે.
  • શુભ કલર – નીલમ
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ઓચિંતું કોઈ મળી જાય.
  • મહત્વના મુદ્દા પર વાત થાય..
  • પીળી વસ્તુ રાખવાથી ફાયદો થાય.
  • ખાવામાં ધ્યાન રાખવું.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર – ૧
  • મકર (ખ, જ) :-
  • ફિઝુલ ખર્ચ થાય.
  • પૈસાની અછત સર્જાય.
  • આનંદમય દિવસ જાય.
  • બાળકો ની યાદ આવે.
  • શુભ કલર – કોફી
  • શુભ નંબર – ૭
  • કુંભ (ગ, શ, સ, ષ) :
  • બહાર જમવાનું ટાળો.
  • ન બોલવામાં નવ ગુણ છે.
  • મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થાય.
  • પ્રેમમાં સફળતા ન મળે.
  • શુભ કલર-ગ્રે
  • શુભ નંબર- ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • વેપારમાં ફાયદો થાય.
  • કુલાદેવાતાનું નામ લાવું.
  • સખત મહેનત કરવી પડે.
  • લાગણી પર નિયંત્રણ રાખવું.
  • શુભ કલર – ચાંદી
  • શુભ નંબર – ૮

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:છઠ્ઠી ઈન્દ્રિય ભવિષ્યનાં રહસ્યો કેવી રીતે ઉજાગર કરે છે?

આ પણ વાંચો:

આ પણ વાંચો:ગૂગળ ધૂપને રોજ સવારે સળગાવવાથી વાસ્તુ દોષ દૂર થશે, જાણો તેના ચમત્કારિક ફાયદા